Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કુલ લગભગ ૩૨ ઈંચ વરસાદ પડે છે. ૩૦ જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ કુલ અંદાજે ૨૦ ઈંચ જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. જે સિઝનના કુલ સરેરાશ વરસાદની સામે ૫૯.૮૧ ટકા છે.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જ્હોન્સને ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોની વિકેટ ઝડપવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપવાની...

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્લાઇવ રાઇસે મંગળવારે અંતિ મશ્વાસ લીધા હતા. ૬૬ વર્ષના ક્લાઇવ રાઇસ બ્રેઇન ટ્યૂમરથી પીડાતા હતા....

ભારતના ટોચના ગોલ્ફરની યાદીમાં સ્થાન ધરાવનાર અનિબાર્ન લાહિડીએ વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. લાહિડી આ સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું પૂરવાર...

બેઠો તો છું અહીં અમદાવાદમાં, પણ મારું મન પાંચમી ઓગસ્ટથી પશ્ચિમ લંડનના ડેનહામમાં યોજાયેલી ભગવદ્ કથામાં છે. ‘ભાઈશ્રી’ના લાડકાં સંબોધનથી ખ્યાત રમેશભાઈ ઓઝા...

પાવાગઢ-ચાંપાનેર સ્ટેટના પૂર્વ રાજવી પરિવારના વારસદારે તેમને ચાંપાનેર સ્ટેટના વારસદાર ગણવા અને તેમના વડિલોપાર્જિત મિલકતોમાં તેમની માલિકીની જાહેર કરવા ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ૯ ઓગસ્ટે વડોદરામાં યોજાનારી વર્લ્ડ રિલિજિયન્સ પાર્લામેન્ટના ઉદ્દઘાટન માટે આવવાના હતાં.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.