
યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા...
યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા...
અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી.
ઉત્તર ઇંગ્લેન્ડના હલ ખાતે આવેલી હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલ દ્વારા 'ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સ'નો અભ્યાસ કરનાર એલેક્ઝાન્ડ્રા પુફ્લીયા નામની ૨૨ વર્ષની...
ભારતમાં આજકાલ યાકુબ મેમણને ફાંસી આપવી જોઇએ કે નહીં તે મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. નેતાઓ, નિવૃત્ત જજીસ, ફિલ્મી હસ્તીઓ એમ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩૦૦ અગ્રણીઓ(!)એ રાષ્ટ્રપતિ મહોદયને પત્ર પાઠવીને એવી અરજ ગુજારી છે કે યાકુબને ફાંસીના...
માન્યામાં ન આવે તેવી વાત છે ને! જી હા, નોર્થ ઇંગ્લેન્ડમાં રહેતા લોકો પોતાને પીવા માટે થોડાક પ્રમાણમાં ગાંજા (કેનાબીઝ)નું વાવેતર કરી શકશે. ડરહામ પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પોતાના વપરાશ માટે થોડાક પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરનાર લોકો...
ભારતીય સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાને સપ્તાહ વીતી ગયું છે, પણ શાસક અને વિપક્ષની ખેંચતાણે ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી છે. એકબીજા સામેના આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધાંધલધમાલને બાદ કરતાં કોઇ કામ થયું જણાતું નથી. આ બધો તમાશો નિહાળીને ભારતીય મતદારના...
બ્રાઇટન કાઉન્સિલના હેલ્થ બોર્ડ દ્વારા ગત ૨૧ તારીખે ઠરાવ કરવામાં આવ્યો હતો કે 'બ્રાઇટનના બીચ પર ધુમ્રપાન કરવામાં ન આવે તે માટે જનમત જાગૃત કરવો.' ધુમ્રપાન પર પ્રતિબંધથી બાળકો અને ધુમ્રપાન ન કરતા લોકોને રાહત થશે. જો ધુમ્રપાન પર પ્રતિબંધ આવશે તો...
એનએચએસ ઇંગ્લેન્ડના ચિફ એક્ઝીક્યુટીવ સાયમન સ્ટિવન્સે જણાવ્યું છે કે 'જે તે કાઉન્સિલે પોતાના વિસ્તારમાં આવેલી શાળાની નજીકથી જંક ફૂડ વેચતી દુકાનોને દૂર રાખવી જોઇએ જેથી બાળકોની તંદુરસ્તી વધે.
‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...
નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૩માં રમાયેલી આઈપીએલ સિઝન-૬માં સ્પોટ ફિક્સિંગ મામલે ઝડપાયેલા એસ. શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવાણ સહિત કેસમાં સામેલ ૪૨ પૈકી ૩૬ આરોપીને...