Search Results

Search Gujarat Samachar

લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદના સામના અને યુકેમાં એકીકરણના અભાવ વિશે ડેવિડ કેમરનના સીમાચિહ્ન સંબોધનને આકાર આપવામાં તેમના બ્રિટિશ એશિયન સહાયક અમીત ગિલની મદદ મળી...

લંડનઃ ઊંચી કમાણી કરતા પાંચ મિલિયન લોકોને વર્તમાન ટેક્સ રાહત હેઠળ વર્ષે સરેરાશ ૫,૦૦૦ પાઉન્ડનો લાભ થાય છે. આ કરરાહત છીનવાઈ શકે તેવો સંકેત સરકારી સૂત્રોએ આપ્યો છે. નાણા મંત્રાલય પેન્શન ફાળામાં ટેક્સ રીલિફ બાબતે ધરમૂળથી સુધારો લાવવા માગે છે. જેની...

લંડનઃ લેન્કેશાયરના કન્ટ્રીસાઈડ રિબલ વેલીમાં ૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતા કબ્રસ્તાનના નિર્માણની દરખાસ્તે સ્થાનિક ગ્રામવાસીઓમાં રોષ જન્માવ્યો છે. આ કબ્રસ્તાન મુખ્યત્વે...

લંડનઃ નોટિંગહામશાયરની ટૂટ હિલ સ્કૂલના હેડ ટીચર એશ રહેમાને બાળકોને સારા નાગરિક બનાવવા અને જીવનનું ગણતર શીખવવા માતાપિતાને સારી શીખામણ કે સલાહ આપી છે. તેઓ...

લંડનઃ વયોવૃદ્ધ લોકોએ હવે ભારે બિલ્સ ચુકવવા પડે છે અને તેમના સંતાનો માટે કશું મૂકી જાય તેવી હાલત રહી નથી. યુકેમાં સારસંભાળની વાર્ષિક ફી £૨૯,૦૦૦થી ઘણી વધી...

બ્રિટનના અર્થતંત્રે વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વધુ ગતિ પકડી છે. એપ્રિલ-જૂન સુધીના ત્રણ મહિનામાં અર્થતંત્રનો વિકાસ ૦.૭ ટકા રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા હતો. આ સુધારા માટે સર્વિસ સેક્ટર કારણભૂત રહ્યું છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી...

ભારત સરકારે તેના અતિ મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પસંદ કરાયેલાં ૯૮ શહેરોના નામ જાહેર કર્યા છે. આમ તો યોજના અંતર્ગત કુલ ૧૦૦ શહેરના નામ જાહેર થવાના હતા, પણ બે શહેરોના નામ હવે પછી જાહેર કરાશે. યોજનામાં સામેલ શહેરો-નગરોમાંથી ૨૪ જે...

લોકસભાની ચૂંટણીઓમાં પક્ષનો સૌથી કરુણ રકાસ થવા છતાં કોંગ્રેસની નેતાગીરીએ તેમાંથી કોઇ ધડો લીધાનું જણાતું નથી. જો તેણે બોધપાઠ લીધો હોત તો કદાચ તેને ફરી એક વખત પરાજયનો ઘા ખમવો પડ્યો ન હોત. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની...

સ્ત્રીઓના શૃંગારમાં મેકઅપ વિશેષ સ્થાન ધરાવે છે. તમે ગમેતેટલા સારા વસ્ત્રો પહેર્યાં હોય, હેરસ્ટાઇલ અફલાતુન હોય, હાથમાં સરસમજાની હેન્ડબેગ હોય અને પગમાં બ્રાન્ડેડ...

એક અમેરિકન ભારતમાં ફરવા આવ્યો. ચંગુકાકા સામે તે પોતાના દેશની મોટી-મોટી ડંફાસો હાંકી રહ્યો હતો. ખૂબ કંટ્રોલ કર્યા પછી પણ તેની ડંફાસો બંધ ન થઈ એટલે ચંગુકાકાએ તેને બરાબર સાણસામાં લેવાનું વિચાર્યું. એવામાં તેણે કહ્યુંઃ તમે ભારતીયો આટલા જુદા-જુદા...