Search Results

Search Gujarat Samachar

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ભાજપની ત્રણ દિવસની સમન્વય બેઠક અહીં યોજાઇ હતી. જેમાં ૪ સપ્ટેમ્બરે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન મોદીએ આપેલા ૧૫ મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવક હોવાનું મને ગૌરવ છે.

નડિયાદ પાસેના પીજના વતની ૫૮ વર્ષીય સુરેશભાઈ પટેલ અમેરિકામાં પોતાના પૌત્રની સંભાળ લેવા ગયા હતા. એક દિવસ તેઓ મોર્નિંગવોક માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને...

ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લેન્ડે ૯૩ રને જ્વલંત વિજય મેળવીને મેચ સાથે વન-ડે સીરિઝ પણ ૩-૦થી કબ્જે કરવાના ઓસ્ટ્રેલિયાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની શ્રેણીની પહેલી બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો...

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને સતત ઇજાઓથી ત્રાસી જઇને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે વોટસનની ૧૦ વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો...

ક્રિકેટર યુવરાજ સિંહ બ્રિટનની મોડેલમાંથી અભિનેત્રી બનેલી હેઝલ કીચના પ્રેમમાં હોવાના તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ...

બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય...

દેશ વિદેશમાં હિન્દુ ધર્મનું નામ રોશન કરનાર BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા, સત્સંગ અને મંદિરોના નિર્માણમાં હજારો સત્સંગી પરિવારોના ભાઇબહેનોનો અપ્રતિમ ફાળો રહ્યો છે. ઇસ્ટ આફ્રિકા અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી તેમજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ઉદ્યોગજગતના ધુરંધરોને સંબોધતા જોખમ ખેડીને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું હતું. દેશના ટોચના ઉદ્યોગપતિઓ, બેન્કરો,...