Search Results

Search Gujarat Samachar

* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા...

ચોમાસાના પહેલા રાઉન્ડમાં ભરપૂર મહેર વરસાવીને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જનાર મેઘરાજાએ પુનરાગમનમાં ભારે વિલંબ કરતાં ગુજરાતના ખેડૂતોને બેવડો ફટકો પડે તેવી સ્થિતિનું...

છ ફૂટના ભાયડા અને પોણા છ ફૂટની બાયડીયુંના તંદરુસ્ત દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સલમાન ખાનની બોડી અને રીતિક રોશનના...

૬૨ વર્ષની પાકટ વયે નિવૃત્ત અને આરામદાયક જીવન વીતાવવાનું પસંદ કરે, પણ મિયુકી હાર્વુડની વાત અલગ છે. તેણે જિંદગીમાં રોમાંચ લાવવા પર્વતારોહણ પર પસંદગી ઉતારી....

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે....

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’...

યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલના સમર્થકોએ અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાનો ઇન્કાર કર્યો છે. અને સાથે જ તેમના આ પ્રવાસનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે.

લાસ વેગાસથી લંડનની બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં અચાનક આગ લાગતા ૧૭૨ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ વિમાનના એન્જિનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.