Search Results

Search Gujarat Samachar

પત્નીઃ મેં તમને જોયા વગર લગ્ન કર્યાં. મેં કેવું સાહસ કર્યું કહેવાય!પતિઃ અરે ગાંડી, તું મારું સાહસ જો. મેં તો તને જોયા પછી પણ તારી સાથે લગ્ન કર્યાં.•

ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મહામેળામાં ગુજરાત સહિતથી દેશવિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, રથ અને ધજાઓ સાથે આવે છે. 

પાટીદાર અનામત આંદોલન સમિતિએ ૬ સપ્ટેમ્બર સવારે ૬ વાગ્યાથી દાંડી ખાતેથી પાટીદાર અનામત કૂચની યોજના બનાવી હતી, પરંતુ મંજૂરી ન મળતાં અત્યારે આ ઊંધી દાંડીયાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જોકે બીજી તરફ સમિતિના સંયોજક હાર્દિક પટેલે સરકારને આવી ઊંધી દાંડીયાત્રા...

 વિશ્વના મોટાભાગના દેશોમાં ગુજરાતના પાટીદારો વિવિધ ક્ષેત્રમાં આગળ છે. પાટીદારો તેની આર્થિક સમૃદ્ધિ માટે જાણીતા છે. અમેરિકામાં સૌથી વધુ મોટેલ પાટીદારો ધરાવે છે. આ ઉપરાંત યુકે, આફ્રિકા જેવા દેશોમાં પણ પાટીદારો સ્થાનિક કક્ષાએ નામના ધરાવે છે.હવે,...

વડોદરાની નજીકની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોડેલ યુનાઇટેડ નેશન્સનું ૪ સપ્ટેમ્બરે પહ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માનવતા તથા લોકોમાં ધર્મ અને તેના લીધે થતી ઓળખાણની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. 

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર...

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વાજતેગાજતે એક થયેલા જનતા પરિવાર ફરીથી વિખેરાયો છે. સમાજવાદી પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે વાંધો ઉઠાવીને મહાગઠબંધન સાથેનો છેડો ફાડ્યો છે.

* મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ...