Search Results

Search Gujarat Samachar

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. ભક્તજનો ગોકુળમય બનીને શ્રીકૃષ્ણના જન્મની વધામણી વિવિધ રીતે ઊજવે છે. જન્માષ્ટમી પર્વે શ્રીકૃષ્ણને...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ષડયંત્ર તેમ જ બ્રિટનની શેરીઓમાં ત્રાસવાદી હુમલાનું આયોજન કરનારા ઈસ્લામિક સ્ટેટના બ્રિટિશ જેહાદીઓ રીયાદ ખાન (૨૧)...

લંડનઃ વર્ષ ૨૦૧૪માં બ્રિટનમાં આશ્રય લેવા નાગરિકો તરફથી કરાયેલી અરજીના ટોપ ચાર દેશોની યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમાકે છે. ભારતના ચાર પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના નાગરિકોએ બ્રિટનમાં શરણ લેવા સૌથી વધુ અરજી કરી છે. વર્ષ ૨૦૧૪માં...

બર્મિંગહામઃ કન્વીનિઅન્સ સ્ટોર્સના ૪૭ વર્ષીય માલિક એક્લામુર રહેમાનને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા £૪૦૬૨નો દંડ અને કોર્ટખર્ચ ચુકવવા આદેશ કરાયો છે. રહેમાને ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા નિયમોનો ભંગ કર્યો હતો. રહેમાન બર્મિંગહામમાં બાંગલા ફૂડ...

ગુજરાતમાં પાટીદારોએ કરેલી અનામતની માગણીનાં આંદોલનનો પડઘો વિદેશવાસી ગુજરાતીઓમાં ના પડે તો જ નવાઈ. ગુજરાત અને ગુજરાતીઓએ સર્વત્ર પોતાની સંવેદનશીલતા જાળવી રાખી છે. અમેરિકામાં કેટલાક ગુજરાતીઓએ એકઠા થઈને અપીલ બહાર પાડી છે અને લંડનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન...

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર તા. ૨૯ ઓગસ્ટના રોજ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનને £૨૫,૦૦૦નો ચેક અર્પણ કરાયો હતો. વર્ષના આરંભે...

પોરબંદરના વતની અને અત્યારે આફ્રિકાના ઉદ્યોગપતિ ઇસ્માઈલી ખોજા કોમના ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના અનુયાયી એવા રીઝવાન આડતિયાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાને...

સારા વરસાદને લાંબો સમય વીતી ગયો હોવાથી ખેતરોમાં ઊભેલા પાકને છેલ્લે છેલ્લે જે જરૂર હતી તે પાણી  ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ૩ સપ્ટેમ્બરે પલટો આવતા અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો...