
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં...
ભારતની મુલાકાત લઇ પરત ફરેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમની મુલાકાત અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક મંચ પર વૃદ્ધિ પામતું પરિબળ છે. યુકે નવી દિલ્હી સાથેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો...
વૂલ્વરહેમ્પટનમાં સપ્ટેમ્બર માસમાં ગોળીબાર કરી બે વ્યક્તિની હત્યા કરનાર અપરાધીની માહિતી આપનારને 20,000 પાઉન્ડનું ઇનામ આપવા ક્રાઇમસ્ટોપર્સ દ્વારા જાહેરાત કરાઇ છે.
લેસ્ટરમાં દારૂના નશામાં ચકચૂર થઇ પોતાની વર્ક વાનને ઠોકી દેનાર 44 વર્ષીય પોસ્ટમેન મિતુલ પટેલ પર લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 3 વર્ષ સુધી વાહન ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મુંબઈના બાંદ્રામાં કપૂર પરિવારે દિવાળીનું ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું. કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘર પર દિવાળી બેશમાં કપૂર પરિવારના સભ્યો ભેગા થયા હતા.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી (IOJ) અને જૈન ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) દ્વારા 16 ઓક્ટોબર - ગુરુવારે હાઉસ ઓફ કોમન્સમાં 22મો વાર્ષિક અહિંસા દિન ઉજવાયો...
રિફોર્મ યુકે પાર્ટીના નેતા નાઇજલ ફરાજને ટિકટોક વીડિયોમાં મારી નાખવાની ધમકી આપનાર અફઘાન માઇગ્રન્ટને પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.

સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે...
આખરે બ્રિટિશ રાજ પરિવારના સ્વછંદી પ્રિન્સ એન્ડ્રુનો રાજકુમારનો દરજ્જો છીનવી લેવાયો છે. હવે તેઓ ફક્ત એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર તરીકે જ ઓળખાશે અને એક આમ આદમી તરીકે બાકીનું જીવન વ્યતિત કરશે. એન્ડ્રુની સ્વછંદતાએ તેમણે મેળવેલા તમામ આદર અને સન્માનનો...
વિશ્વની મહાસત્તાઓ પરમાણુ ડાકલા વગાડવા લાગી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પરમાણુ પરીક્ષણો કરવાનો આદેશ આપતાં વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની રેસ વધુ વકરવાની સંભાવના છે. યુક્રેન યુદ્ધ મધ્યે રશિયાએ થોડા સમય પહેલાં ન્યૂક્લિયર પાવર્ડ ક્રુઝ મિસાઇલનું...