Search Results

Search Gujarat Samachar

દીપિકા પદુકોણ હિંદી સિનેમાની ટોચની અભિનેત્રી ગણાય છે. તે પોતાના દરેક પ્રોજેક્ટ સાથે પોતાના મહેનતાણામાં વધારો કરતી જોવા મળી છે. હવે તેણે પ્રભાસ સાથેની ફિલ્મમાં...

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લગાવેલા નવા નિયંત્રણો હટાવ્યાના એક સપ્તાહમાં ટ્રમ્પ સરકારે ૨૫મી જુલાઈએ જાહેરાત કરી કે ફોલ સેમેસ્ટરમાં સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ...

વિદ્યુત જામવાલ પોતાની ધમાકેદાર એકશનથી દર્શકોમાં અને ફિલ્મ માંધાતાઓમાં જાણીતો છે. વિદ્યુતે એક ઉપલબ્ધિ કરી છે જેના પર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. એક પોર્ટલે...

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની ગુજરાતનું પ્રથમ ISO-૯૦૦૧ પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે. મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની...

ભારતે અમેરિકી કંપની બોઈંગ પાસેથી ૬ પોસેડન-૮ આઈ વિમાનો ખરીદવાની સત્તાવાર પત્ર લખીને પ્રક્રિયા શરૂ કરી છે. ભારતીય નૌકાદળ પાસે પહેલેથી આ વિમાનો છે. હવે વધારે...

અમેરિકામાં કોરોના મહામારી વચ્ચે હન્ના વાવાઝોડાએ રવિવાર અને સોમવારે તબાહી મચાવી હતી. ભારે વરસાદના કારણે ટેક્સાસ અને ખાસ કરીને સમુદ્રી વિસ્તારોમાં નજીકના...

કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતીયોને તેમના વતન પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી. તેણે હજારો મજૂરોને બસ, ટ્રેન અને ફ્લાઇટ દ્વારા...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ૨૮મી જુલાઈના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૧૦૮ કેસો નોંધાયા છે. જ્યારે ૨૪ લોકોનાં મોત...

કોરોના સંક્રમણે આખા વિશ્વમાં માઝા મૂકી છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૬૬૯૦૩૧૮, મૃત્યુઆંક ૬૫૭૫૨૦ અને સાજા થયેલા દર્દીઓનો...

સિવિલ સહિત કુલ ૨૧ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલના ટ્રોમા સેન્ટરમાં પણ બે બ્લાસ્ટ થયા હતા. રવિવારે આ બોમ્બ બ્લાસ્ટની...