Search Results

Search Gujarat Samachar

ટોરીના સાંસદ બનવા માટે સાજિદ જાવિદે ડ્યૂશ બેંકમાં મળતો ૩ મિલિયન પાઉન્ડનો પગાર છોડ્યો હતો. પરંતુ, હવે તેમને લાગે છે કે ભૂતપૂર્વ ચાન્સેલર હોવાથી પણ ફાયદો થાય છે. તેઓ ત્રણ અઠવાડિયાના કામ માટે ૩૦૦,૦૦૦ પાઉન્ડ કમાવવા આગળ વધી રહ્યા છે

 દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...

હેરિટેજ વીકની ઉજવણી તાજેતરમાં જ પૂરી થઇ. પૌરાણિક લખાણ પણ હેરિટેજ વારસો છે એ જ રીતે જૂના ઓટોગ્રાફ અને એ પણ ભારતની આઝાદીના લડવૈયાઓના હોય તો તે આપોઆપ હેરિટેજ...

લેબર અને યુનાઈટ યુનિયને સર ફિલિપ ગ્રીનને તેમના રિટેઈલ સામ્રાજ્યની પેન્શન સ્કીમમાં પૂરતું ફંડ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. ટોપશોપ, મિસ...

ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે...

ભારતમાં કોરોનાના ખાસ કરીને એન્ટિજન ટેસ્ટની સત્યતા વિશે, શંકા સેવાય છે. શરૂઆતમાં કેટલીક સરકારી હોસ્પિટલમાં કોઈ દર્દી સાજા હોય પરંતુ સ્વજનોને તેમના મૃત્યુનો...

ગુજરાત પોલીસે હાઇ-ટેક બની છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત પોલીસે ટીઝર ગન વસાવી છે. આ ગનની વિશેષતા એ છે કે ટ્રીગર દબાવવાથી ફાયર થતું નથી પરંતુ કેટલાક મીટરના...

વલસાડમાં એક કન્યાના ૨૭ નવેમ્બરે લગ્ન લેવાઇ રહ્યા હતા ત્યારે જ પહોંચેલી હેલ્થ ચેકિંગ ટીમે મંડપમાં પહોંચી શરૂ કરેલી તપાસમાં કન્યા કોરોના પોઝિટિવ જણાતા તેને સીધી જ પિતાના ઘરમાં હોમ કવોરેન્ટાઇન કરી દેવાઇ હતી. જોકે આ પહેલાં અધિકારીઓએ યોગ્ય તકેદારી...

દિવાળીના તહેવાર બાદ વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે બંધ રહેલા નગરના પ્રવાસધામ તેવા બીએપીએસ અક્ષરધામ મંદિરને પહેલી ડિસેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખૂલ્લું...

દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટના કારણે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૭ દિવસથી સતત દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર નોંધાયા...