Search Results

Search Gujarat Samachar

તાજેતરમાં યુકેમાં કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપોએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓ અને સંલગ્ન અધિકારીઓ દ્વારા હજારો નિર્દોષ બાળકોના યૌનશૌષણ બાબતે માફી માગી છે. સારી વાત છે કે માફી મંગાઈ છે પરંતુ, ચાઈલ્ડ એબ્યુઝની આ ઘટનાઓ આજકાલની નથી. કરુણામય જિસસ...

અનલોક - ૫.૦ અંતર્ગત હવે સાડા ૬ મહિના કરતાં પણ વધુ સમય બાદ ૧૫ ઓક્ટોબરથી ગુજરાતના સિનેમાગૃહો, થિયેટરનો ૧૫ ઓક્ટોબરથી પ્રારંભ કરી શકાશે તેવું રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠી ઓક્ટોબરે જાહેર કરાયું હતું. કોરોના મહામારીને પગલે ૨૫ માર્ચે લોકડાઉન જાહેર કરાયું...

હવે ઉચ્છ્વાસની બ્રીધ-પ્રિન્ટથી ખબર પડી જશે કે પેટમાં સામાન્ય ઈન્ફેક્શન છે કે અલ્સર કે પછી કેન્સર. કોલકતાની એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિઝ...

આખરે ગિરનાર રોપ- વેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું ૯મી ઓક્ટોબરે નોંધાયું છે. ઓસ્ટ્રિયાથી બીજી ટીમ આવ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. ૮ વ્યક્તિનાં...

ડુમસ કાદી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા ફેલાતાં જ ૮મી ઓક્ટોબર (બુધવાર)ની મોડી રાતથી અહીં સોનું શોધવા લોકોએ...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરો ફરી મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રૂઝ સર્વિસ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર...

પાવાગઢમાં રવિવારની રજા દિવસે ૫૦ હજાર માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢમાં તેમજ મંદિર પરિસરમાં...

રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ૧૨મી ઓક્ટોબરે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન...

ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસની સોમવારે અલ્હાબાદ હાઈ કોર્ટમાં લખનઉ બેન્ચમાં સુનાવણીમાં કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી કે, ગેંગરેપ પીડિતાનાં...