- 13 Oct 2020
પવિત્ર આ પુરુષોત્તમ માસપુરુષોત્તમ ભગવાનનોઆ મહિનાનો મહિમા મોટોસ્નાન જપ તપ દાનનો..... પવિત્ર..
પવિત્ર આ પુરુષોત્તમ માસપુરુષોત્તમ ભગવાનનોઆ મહિનાનો મહિમા મોટોસ્નાન જપ તપ દાનનો..... પવિત્ર..

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...

યુકેના નેશનલ કોરોના વાયરસ સર્વેમાં જે લોકો ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી ૮૬.૧ ટકા લોકોને કોરોના જે દિવસે ટેસ્ટ કરાયો ત્યારે રોગચાળાના એક પણ મહત્ત્વના...

ટંકારામાં ત્રણ વર્ષ પહેલાં મંજૂરી વગર જાહેરસભા યોજવા મામલે જાહેરનામા ભંગની ફરિયાદનાં વિવાદિત પ્રકરણમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ અને બે ધારાસભ્યો સહિત...

યુકેની અગ્રણી બ્રાન્ડ બોમ્બે હલવા લિ. (યુકે) ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે યતીન કોટકની નિમણુંક કરવામાં આવી હતી. ગઈ પાંચમી ઓક્ટોબરે નિમણુંક થયા બાદ કોટકે જણાવ્યું...

યુગાન્ડામાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રી હેઠળની સુવિધામાં ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કેવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ કરાયો છે. KCCA હેલ્થ...

શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) દ્વારા ૧૧ ઓક્ટોબરને રવિવારે સવારે ઓનલાઈન વાર્ષિક મેળાનું આયોજન કરાયું હતું. બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીત...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર, ૯ ઓક્ટોબરે વીડિયો લિન્ક સુનાવણીમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી તેમજ મનીલોન્ડરિંગ કેસના...

યુકેની હેલ્થ સિસ્ટમ પેન્ડેમિક- વૈશ્વિક મહામારીનો સામનો કરવા સક્ષમ નહિ હોવાની ચેતવણી આપતા ગુપ્ત રિપોર્ટ બાબતે સરકાર અને ઈન્ફોર્મેશન કમિશનર ઓફિસ (ICO) સંઘર્ષના...

ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૯ ઓક્ટોબર, શુક્રવારથી સ્કોટલેન્ડમાં કોરાનાના વધતા સંક્રમણને ખાળવા પબ્સ અને રેસ્ટોરામાં અંદર બેસીને શરાબપાન કરવા તેમજ સાંજના...