Search Results

Search Gujarat Samachar

ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુક્સાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા...

આ નવરાત્રીમાં ગરબા ભલે વર્ચ્યુઅલી થવાના હોય, પણ નવરાત્રીની ઉજવણીમાં માનુનીઓ કોઈ કચાશ રાખવા માગતી નથી. ઘરમાં કે પોતાના ટેરેસ પર પોતાના પરિવાર સાથે ઓછા લોકો...

• લદ્દાખના દેમચોકથી ચીની સૈનિક પકડાયો• ટીઆરપી વધારવાનું કૌભાંડ • રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરને અકસ્માત• J&K ક્રિકેટ એસોસિએશમાં કરોડોનું કૌભાંડ• થરુરનો બફાટ - પાકિસ્તાનનું કોરોના મેનેજમેન્ટ ભારત કરતાં સારું • દશેરાએ સંઘ પથ સંચલન નહીં • ભારત,...

આસામ અને ગુવાહાટીની સરહદે ૧૭મી ઓક્ટોબરે સાંજે બંને રાજ્યનાં લોકો વચ્ચે હિંસક અથડામણ સર્જાતાં ૨૦ જેટલા ઝૂંપડા અને દુકાનોની આગચંપી થઇ અને સંખ્યાબંધ લોકો ઘવાયા હતા. મિઝો ચેકપોસ્ટ ઊભી થયાના મુદ્દે બંને રાજ્યના સરહદી પ્રદેશના લોકો વચ્ચે અથડામણ થઇ...

• ન્યૂ ઝીલેન્ડમાં જેસિન્ડા આર્ડન ફરી વડાં પ્રધાન• અમેરિકા SGVPમાં પાટોત્સવ• ઈતિહાદની પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ ઇઝરાયલ પહોંચી• મરિયમ નવાઝના પતિ કેપ્ટન સફદરની ધરપકડ• વડા પ્રધાન ઓલી - પ્રચંડ પર લાંચનો આક્ષેપ• પાકિસ્તાનમાં સેનાના કાફલા હુમલા • અફઘાનમાં...

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સીપીઈસી પ્રોજેક્ટમાં પીઓકેમાં ત્રણ મોટા માર્ગ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્ણય લીધો છે. પાકિસ્તાન અને ચીન અબજો ડોલરના ખર્ચે સીપીઇસી પ્રોજેક્ટનું વિસ્તરણ કરી રહ્યા છે. પાકિસ્તાને જે મોટી ત્રણ માર્ગ પરિયોજનાનો કોરિડોર પ્રોજેક્ટમાં...

ત્રાસવાદને ભંડોળ અને મની લોન્ડરિંગ પર નજર રાખી રહેલી વૈશ્વિક સંસ્થા એફએટીએફએ સૂચવેલા ૨૭ પગલાંમાંથી છ પગલાં લેવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં તે એફ.એ.ટી.એફ.ની ગ્રે યાદીમાં ચાલુ રહે તેવી સંભાવના વધી જાય છે. તેવા અહેવાલ ૧૮મીએ હતા. મહત્ત્વના છ મુદ્દાનું...

કેનેડામાં ઓટોરિયાના મિસિસોગાના રહેવાસી ભારતીય નમન ગ્રોવર (ઉં ૨૨) પર ૫ હજારથી વધુ અમેરિકન ડોલરની છેતરપિંડી, ગેરકાયદે આવક અને મની લોન્ડરિંગનો આરોપ મુકાયો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગ્રોવર વિરુદ્ધ દેશવ્યાપી ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યા પછી ગ્રોવરની...

ઓસીના સિડનીમાં લોવી ઇન્સ્ટિટયૂટ દ્વારા એશિયા પાવર ઇન્ડેક્સ ૨૦૨૦માં ૨૬ દેશોને જુદો જુદો રેન્ક અપાયો છે. આ યાદી પ્રમાણે એશિયાના દેશોમાં સૌથી વધુ પ્રભુત્વ  અમેરિકા ધરાવે છે. એશિયા પેસિફિક દેશોમાં સૌથી વધુ વગદાર દેશ તરીકે ભારતનો ચોથો ક્રમ છે.

ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદ હટાવવાની માગ કરતી અરજી મથુરાની અદાલતે ૧૬મી ઓક્ટોબરે દાખલ કરી છે. ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું નિર્માણ કરાયું હોવાથી તેને દૂર કરવા માટે રજૂ કરાયેલા દાવાને...