Search Results

Search Gujarat Samachar

ડીસા શહેરના જીવદયાપ્રેમી અને રાજપુર ડીસા પાંજરાપોળના સંચાલક જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી મિત્રો સાથે રાજસ્થાનના જહાજપુર જૈન મંદિરે ૨૬મીએ દર્શન કરવા જતા હતા. તેઓ જાલોર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાનને બચાવવા જતાં પજેરો ગાડી પલટી ખાઇ ગઇ...

સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે....

સોનગઢના ડોસવાડામાં પૌત્રીની સગાઈ વખતે ૧૦ હજારથી વધુની મેદની ભેગી કરીને કોવિડ ભૂતપૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર, પોલીસ ઇન્સપેક્ટર, ભાજપના આગેવાન, ફોટોગ્રાફર, રસોઈયા સહિત કુલ ૧૯ જણા સામે કોવિડ-૧૯ના જાહેરનામા ભંગની ફરિયાદ થતાં...

શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપોર્ટમેન્ટના મકાન નં - ૧૦૨માં રહેતા કનુ રબારી ખોડલ કન્સલ્ટન્સીના નામે ધંધો શરૂ કરી વિદેશ જવા ઈચ્છુક ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના...

શહેરની અપરા હોસ્પિટલમાં પલાણાના ૬૫ વર્ષના વૃદ્વને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતાં. ૨૬મી ડિસેમ્બરે સવારે દર્દીના નાકમાંથી ઓક્સિજનની પાઇપ નીકળી જતાં તેઓએ બેલ મારવા છતાં નર્સ કે સ્ટાફ આવ્યા નહોતાં. દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જતાં તેઓનું મોત...

જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.

પાંડેસરામાં  રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સંતાનની માતા બનાવી  તરછોડનાર ટીઆરબી જવાન સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટીઆરબી જવાનના ભાઇએ ‘તૂ મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તુ અપને જાન સે હાથ ધો બેઠેગી’ એવી ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી...

તુરંત લોનની ખાતરી આપતી એપ્લિકેશનની તપાસ કરતા આ કૌભાંડની લિંક ચીન સાથે હોવાનું સામે આવ્યું છે. જે મોબાઇલ એપ્લિકેશનથી આ કૌભાંડ આચરાયું છે તેનું સર્વર ચીન સાથે જોડાયેલું છે. બીજી તરફ તેલંગાણા પોલીસે ગૂગલને રજૂઆત કરી છે કે તાત્કાલિક લોન કૌભાંડ સાથે...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૨મી ડિસેમ્બરે સુરતમાં અડાજણમાં આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહીને સુરત પાલિકાના વિવિધ ઝોનના રૂ. ૪૩૧ કરોડના તથા શહેરી વિકાસ (સુડા)ના રૂ. ૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ. ૫૧૪.૧૫ કરોડના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ...

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત કચ્છના રસ્તે પણ ઘૂસણખોરીના પ્રયાસો વર્ષ ૨૦૨૦માં કર્યાં હોવાનું બહાર આવ્યું છે. બીએસએફના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં પાકિસ્તાને રાજસ્થાન અને ગુજરાતની સરહદે નોંધપાત્ર ઘૂસણખોરીના પ્રયાસો...