પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના...
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના...
ઇથોપિયાના પશ્ચિમ બેનિશાગુલ ગુમુઝ ક્ષેત્રમાં થયેલા નરસંહાર વિષે જાણકારી આપતાં ઇથોપિયાના માનવ અધિકાર પંચે ૨૪મીએ કહ્યું હતું કે, સામૂહિક વંશીય હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૪મીએ વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામે હુમલો...
ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ૨૩મીએ ફરી ગબડી પડી હતી. ઇઝરાયલમાં આગામી વર્ષે ફરી એક ચૂંટણી થશે. અહીં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાય રહી છે. નેતન્યાહૂના લિકુડ અને સંરક્ષણ પ્રધાન બેની ગેંત્જની બ્લૂ એન્ડ વ્હાઇટ...
ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન પાસેથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવા માટે મથુરા કોર્ટમાં ત્રીજી અરજી દાખલ કરી છે. અરજી મુખ્ય દેવતા વિરાજમાન ઠાકુર કેશવ દેવજી મહારાજ અને ચાર અન્યએ દાખલ કરી છે. અરજીમાં માગ કરાઇ કે મથુરા કોર્ટના ચૂકાદાના માધ્યમથી ૧૯૬૮માં...
વ્હાલાસોયા અઢી વર્ષના બાળકનાં અંગોનું દાન કરીને સુરતના એક પત્રકારે સામાજિક જાગૃતિ ફેલાવી છે. બાળકનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને આંખના દાનથી સાતને નવજીવન મળ્યું છે. રાજસ્થાનના ભટારના અલતાણા ટેનામેન્ટથી બાજુમાં શાંતિ પેલેસમાં રહેતા પત્રકાર...
રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ ગુજરાતના ચીફ ઈલેક્શન ઓફિસર - CEO પાસે અધિકારીઓના નામો સાથે તૈયારીની વિગતો માગી હતી. કમિશને CEOને પાઠવેલા પત્રમાં ‘સેપ્રેટ’ શબ્દ પ્રયોજાતા અલગ અલગ ટર્મની બે બેઠકો માટે અલગ અલગ...
ગુજરાતમાં વર્ષ ૧૯૭૮માં મળી આવેલા સિકલસેલ રોગના પ્રથમ દર્દી અને ગુજરાતના સિકલસેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની સ્થાપના માટે પ્રેરણાસ્ત્રોત બનેલા વલસાડ તાલુકાના વાંકલ ગામના ૭૬ વર્ષીય બાવનભાઇ પટેલનું ટૂંકી માંદગી બાદ ૨૮મી ડિસેમ્બરે અવસાન થયું હતું....
દાહોદની ઝાલોદ નગર પાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના કેસમાં ફરાર ઇમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ગુજરાત એટીએસે ૨૮મી ડિસેમ્બરે હરિયાણાથી ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ઇમરાન સહિત ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, અજય કલાલ, મોહંમદ સમીર,...
રાષ્ટ્રીય કૃત બેન્ક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સામાં વધુ ત્રણનો ઉમેરો થયો છે. ૨૩મી ડિસેમ્બરના છેલ્લા ત્રણ જ દિવસમાં ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ...
મ્યાંમાર અને બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થીઓને સહાય માટે GoFundMe પર ફંડરેઈઝિંગ પેજ શરૂ કરનારા મોહમ્મદ હસનત અને મિસ રુક્સાના અલીને ચેરિટી કમિશને ગેરરીતિ આચરવા બદલ ગેરલાયક ઠેરવ્યા હતા. ચેરિટીએ હાથ ધરેલી તપાસમાં જણાયું હતું કે ફંડમાં જે નાણાં...