Search Results

Search Gujarat Samachar

ગુજરાત કેડરના ૨૦૧૫ બેચના IPS અધિકારી સંદીપ ચૌધરીની કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર કેબિનેટ સેક્રેટરિયેટ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિગ)માં અન્ડર સેક્રેટરીના દરજ્જે ચાર વર્ષ માટે તાજેતરમાં નિમણૂક થઈ છે. સંદીપ ચૌધરી અત્યાર સુધી વડોદરામાં ઝોન ૨માં ડીસીપી...

કોરોનાના કારણે નાઇટ કફર્યૂ હોવાથી નાતાલ તેમજ ૩૧ ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરી શકાશે નહીં. આવી ઉજવણી કરતા પોલીસને ઝડપાશે તો તેમની સામે કાયદેસર પગલાં લેવાશે આ ઉપરાંત ફાર્મ હાઉસ, હોટલ તેમજ અન્ય જગ્યાએ ૩૧ ડિસેમ્બરની ઉજવણીની પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની...

કોરોનાને કારણે રાજ્ય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ન યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફલાઇટ બંધ હોવાથી આમ પણ વિદેશથી પતંગબાજો આવી શક્યા ન હોત. બીજી તરફ ઉત્તરાયણ અંગે પણ સરકાર એસઓપી બહાર પાડશે. તેવી શક્યતા છે. આ અંગે પ્રવાસન પ્રધાન...

• કોલ સેન્ટર કૌભાંડમાં ભારતીયની ધરપકડ• સામાજિક કાર્યકર કરિમા બલોચનું શંકાસ્પદ મોત• જો બાઈડેનની ટીમમાં ગુજરાતી વેદાંત પટેલ • ગુજરાતી કાશ પટેલનો CNN સામે પાંચ કરોડ ડોલરનો દાવો• ભારતીય વેપારીની કંપનીનું માત્ર રૂ. ૭૩માં વેચી• નીરવ મોદીના ભાઈ પર...

• ‘ભાજપ ઈચ્છે તેને મુખ્ય પ્રધાન બનાવે’• કોંગ્રેસના સ્થાપના દિને રાહુલ ગાયબ• ટેસ્લાનું નવા વર્ષે ભારતમાં કાર વેચાણ શરૂ• બળજબરી ધર્મપરિવર્તન માટે કેદ• શારદા ચીટફંડ કૌભાંડ• ક્રિકેટર ગાંગુલીનો ભાજપ પ્રવેશ થઈ શકે• એગ્રી ગોલ્ડ પોન્ઝી કૌભાંડ • ચીન...

નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના સૂચન પછી દેશની ૨૭૫ સભ્યો વાળી સંસદ ૧૯મીએ ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ૩૦ એપ્રિલ અને ૧૦ મેના રોજ બે તબક્કામાં ચૂંટણી થશે. નેપાળની સંસદ ભંગ કરવા મુદ્દે નેપાળની...

ચીને પાકિસ્તાન સાથે ૫૦ લશ્કરી સશસ્ત્ર ડ્રોન વિંગ લૂંગ-૨નો તાજેતરમાં સોદો કર્યો છે. ચીની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને મળેલાં આ ચાઈનીઝ ડ્રોન ઊંચાઈએ ભારતીય લશ્કર માટે પરેશાની સર્જશે. જોકે, ભારતીય અધિકારીઓના કહેવા પ્રમાણે ભારત આ ડ્રોનનો...

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના વિશ્વાસુ સંત્સગીઓ પૈકીના હરિશભાઈ સત્યનારાયણ દવે ૨૧મી ડિસેમ્બરે મોડી રાત્રે મેસિવ હાર્ટએટેકના પગલે અક્ષર નિવાસી થયા હતા. તેઓ BAPSના રિટાયર્ડ જનરલ સેક્રેટરી હતા. દિવંગતની અંતિમયાત્રામાં BAPSના સંતો અને અગ્રણીઓ સામેલ...

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના...

ઇથોપિયાના પશ્ચિમ બેનિશાગુલ ગુમુઝ ક્ષેત્રમાં થયેલા નરસંહાર વિષે જાણકારી આપતાં ઇથોપિયાના માનવ અધિકાર પંચે ૨૪મીએ કહ્યું હતું કે, સામૂહિક વંશીય હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૪મીએ વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામે હુમલો...