
પ્રથમ વખત ઘર ખરીદનારાને સસ્તાં મકાન મળી રહે અને હાઉસિંગ સીડી ચડવામાં સરળતા તે માટે સરકારે ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ૩૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી...

પ્રથમ વખત ઘર ખરીદનારાને સસ્તાં મકાન મળી રહે અને હાઉસિંગ સીડી ચડવામાં સરળતા તે માટે સરકારે ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ૩૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી...

મેટ્રોપોલીટન પોલીસને સૌથી મોટી રોકડ જપ્તીમાં ફૂલહામસ્થિત એક ફ્લેટમાંથી ૫.૪ મિલિયન પાઉન્ડની જંગી રકમ મળી આવી હતી. નવાઈની વાત એ છે કે ધરપકડ અને સજા કરાયેલા...

ક્વીન એલિઝાબેથ ૧૩ જૂને યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનનું વિન્ડસર કેસલ ખાતે સ્વાગત કરશે. બાઈડેન પ્રમુખ બન્યા પછી પહેલી વખત કોર્નવોલમાં...
યુકેમાં લેબર પાર્ટી અને ભારતમાં કોંગ્રેસ પાર્ટીની હાલત વિલિયમ શેક્સપિયરના નાટકના હીરો હેમલેટ જેવી ‘ટુ બી ઓર નોટ ટુ બી’ છે. ડાબેરી લેબર પાર્ટીની નેતાગીરી વિચાર અને દિશાશૂન્યતાથી પીડાય છે. બ્રિટન મોટા ભાગે ધાર્મિક સહિષ્ણુતાનો દેશ ગણાય છે પરંતુ,...
કોઈ પણ દેશ માટે માઈગ્રન્ટ્સનું વિશેષ મહત્ત્વ રહે છે કારણકે આર્થિક અને સામાજિક વિકાસ માટે વિશ્વભરમાંથી પ્રતિભાશાળી અને ધનવાન લોકોને આકર્ષવા આવશ્યક બની રહે છે. આમ છતાં, ગેરકાયદે આવતા શરણાર્થીઓ કે માઈગ્રન્ટ્સ મોટી સમસ્યાઓ ઉભી કરે છે. યુકેને પણ...
ઈંગ્લેન્ડના કોર્નવોલ ખાતે ૧૧ જૂનથી જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઈ છે. આ બેઠકમાં કોવિડ મહામારી સંદર્ભે વેક્સિનનીતિ અને ક્લાઈમેટ ચેન્જના મુદ્દે વિશદ ચર્ચા થવાની છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૦૨૨ના અંત સુધીમાં દુનિયાની તમામ લોકોને સાથે મળીને વેક્સિન...

ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા તે પછી ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્વે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું...

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જોકે, જેમ-જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. રમતોત્સવના...
બીજી જૂનથી ૭મી જૂનને સોમવાર સુધીમાં મ્યુકર માઈકોસિસને કારણે ગુજરાતમાં ૫૭ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોનાનો સેકન્ડ વેવ ઓસર્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં મૃત્યુઆંક વધ્યો છે, રોજના પાંચથી વધુ દર્દીઓએ દમ તોડયો છે. રાજ્યમાં સૌથી વધુ મ્યુકરના દર્દીઓ અમદાવાદમાં...

ક્રિકેટમાં રંગભેદની સમસ્યા નવી નથી અને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવતા પહેલાં મારે ઘણી વખત...