
ઝામ્બિયાની સ્વતંત્રતાના જનક અને ૨૭ વર્ષ સુધી દેશ પર શાસન કરનારા પ્રથમ પ્રેસિડેન્ટ કેનેથ કૌંડાનું ૧૭ જૂને ૯૭ વર્ષની વયે નિધન થયું હતું.કૌડાને ૧૪મી જૂને...
ઝામ્બિયાની સ્વતંત્રતાના જનક અને ૨૭ વર્ષ સુધી દેશ પર શાસન કરનારા પ્રથમ પ્રેસિડેન્ટ કેનેથ કૌંડાનું ૧૭ જૂને ૯૭ વર્ષની વયે નિધન થયું હતું.કૌડાને ૧૪મી જૂને...
ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ધર્માંતરણ કરાવતી એક ગેંગને ઝડપી લઇને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના વિશાળ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી...
કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી...
હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ (DHSC) દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસ માટે જવાબદાર રહે તેવી નવી સ્થાનિક સંસ્થાઓની રચનાના પ્રસ્તાવો પર વિચારણા કરાઈ...
ગુરુવાર, ૧ જુલાઈએ પ્રિન્સેસ ડાયેનાની પ્રતિમાનું અનાવરણ કરાઈ રહ્યું છે અને પ્રિન્સ હેરી ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા યુકે આવી પહોંચ્યા છે. જોકે, ચોંકાવનારી...
૨૫ જૂનની સવારે ૯.૧૦ વાગે ૨૨૦ પેસેન્જર સાથે અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૮૨૩ બેંગલુરુ જવા રવાના થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ રહી હતી ત્યારે જ પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું. બર્ડહિટ થતાં થયેલા ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ...
શહેરના શિવરંજની પાસે ૨૯ જૂનની મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સીસીટીવી પરથી લાગી રહ્યું છે કે બે કાર વચ્ચે મોડી રાત્રે રેસ જામી હતી. જેમાં પાછળના કાર ચાલકે કાબૂ ગુમાવી દીધો...
લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા ૨૩ જૂનના આંતરરાષ્ટ્રીય વિધવા દિન નિમિત્તે ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લોર્ડ રાજ લૂમ્બા અને તેમના પત્ની વીણાએ...
યુકેની હાઇ કોર્ટે ભારતમાં પ્રત્યર્પણ વિરુદ્ધ ભાગેડુ હીરા બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથે ૨ બિલિયન ડોલર (૧૩૫૦૦ કરોડ રૂપિયા)ના કૌભાંડના આરોપી નિરવ...
વિશ્વના પર્યાવરણને પ્રદૂષણમાંથી બચાવવાના ભગીરથ પ્રયાસોમાં ક્લીન એનર્જી- સ્વચ્છ ઊર્જાની બોલબાલા છે. ભારતમાં ક્લીન એનર્જીના ક્ષેત્રે બે ગુજરાતી માંધાતાઓ- મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે ટક્કર થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ...