Search Results

Search Gujarat Samachar

ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકોને ભોળવીને બોગસ આયુષ્યમાન કાઢી આપવાનું કૌભાંડ તાજેતરમાં પકડાયું છે. સુરતના કતારગામમાં આબાંતલાવડી વિસ્તારમાં રહેતાં ખીમજીભાઈ મોણપરા મે, ૨૦૧૯માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા...

વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનારા ભાગેડુ લંપટ શિક્ષક ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદી (ઉં ૫૨)ની દિલ્હી સીબીઆઈએ હિમાચલ પ્રદેશથી તાજેતરમાં ધરપકડ કરી...

અમરેલી જિલ્લાની એક મહિલા પીએસઆઇએ એસપીને તાજેતરમાં અરજી કરી હતી કે, રાજુલાના સેશન્સ કોર્ટના જજે તેને વિચિત્ર મેસેજ કર્યો હતો. મહિલાએ અરજીમાં જણાવ્યું કે, ૩૧મી ઓગસ્ટે સવારે ૮.૪૦ વાગ્યે મહિલા પીએસઆઇએ પોતાનો મોબાઇલ જોયો તો તેમાં રાત્રે ૨.૪૩ વાગ્યે...

રાંદેરમાં ઋષભ ચાર રસ્તા વિસ્તારની સૂર્યપુર સોસાયટીમાં રહેતા શુગર ફેકટરીના પૂર્વ ડિરેક્ટર દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (ઉ. વ. ૭૪)એ માંડવીના ખંજરોલી ગામમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણના પાણીમાં કૂદીને તાજેતરમાં આત્મહત્યા કરી  હતી. આ ઘટનાની તપાસ માટે...

જૈનધર્મમાં ગચ્છાધિપતિનું પદ સૌથી ઊચું અને જવાબદારી ભરેલું હોય છે. જૈનધર્મના ઘણા સાધુ ભગવંતો આ પદ પર બિરાજમાન છે, પરંતુ એક પટેલ યુવકે જૈન દીક્ષા લીધી હોય...

ભેંસાણ તાલુકાના છોડવડી ગામના બાબુભાઈ રાજાભાઈ પોંકિયા (ઉ. વ. ૫૮) અતિવૃષ્ટિથી પાકમાં થયેલી નુકસાનીથી મુશ્કેલીમાં આવી ગયા હતા. નુક્સાનીથી ભયભીત ખેડૂત ખેતરમાં એકલા હતા ત્યારે તેમણે કેરોસીન છાંટી સળગી જઈને ૧૧મી સપ્ટેમ્બરે આપઘાત કરી લીધો હતો. તેમના...

કોરોના મહામારીમાં ઓનલાઈન યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે....

ભારતીય સૈન્યની પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે આગોતરી કાર્યવાહીથી ભારતને ચીન સામે વ્યૂહાત્મક લીડ મળી ગઈ છે. આ સાથે પહેલી વખત ૧૯૬૨ના...

એક તરફ અમદાવાદમાં જાહેર વાહનો શરૂ કરી દેવાયા તો બીજી તરફ કોરોના વાઇરસના ફેલાવામાં બ્રેક મારવા માટે ગુજરાતના અનેક શહેરોમાં નાગરિકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર થઈ રહ્યાં છે. રાજકોટ, કચ્છ, સાબરકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં કોવિડ-૧૯ વાઇરસના ફેલાવો...

થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોતની ઘટનામાં સપ્તાહમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનિદા ઉર્ફે મિમ્મી બુર્સોનનો મૃતદેહ બળેલી હાલતમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. વનિદાએ આત્મહત્યા...