Search Results

Search Gujarat Samachar

ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં ૧૫૫ ગામોમાં અનોખો ‘સ્પિરિટ’ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંતુનાશક દવાઓને ૫૩૦૦ જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા...

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી...

કોરોનાએ રાજકોટમાં સામાન્ય પ્રજા ઉપરાંત તબીબી જગતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ શહેરમાં આશરે ૧૨પ તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. આઈએમએના સૂત્રોએ જણાવ્યું કે, પૂરતી તકેદારી લેવા છતાં દર્દીઓની સારવાર કરવાની હોવાથી આશરે સવાસો ડોક્ટર્સ કોરોના...

સી. આર. પાટિલના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાં અને પક્ષ બહાર ચાલતી ચર્ચા પ્રમાણે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી ભીખુ દલસાણિયાને સારો લાભ થઈ શકે છે. ગુજરાત...

વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...

મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...

સામાન્ય રીતે કોરા દુકાળનો ભોગ બનતાં કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. મુન્દ્રામાં ૧૩મી સપ્ટેમ્બરે અચાનક ખાબકેલા વરસાદથી જનજીવન ખોરવાયું હતું. માત્ર ૪૦ મિનિટમાં...

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી આવ્યાં હતાં. અશ્વેતોએ અશ્વિનભાઈ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બ્લેકવિલની પોલીસને...

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની મસમોટી વાતો વચ્ચે ગુજરાતનો ક્રમ ગબડ્યો છે જ્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાર પાડવામાં ધાંધિયા...

ફિયાન્સી ભાવિની પ્રવીણની કરપીણ હત્યા કરવાના ગુનામાં લેસ્ટરમાં વસતા ૨૪ વર્ષના ગુજરાતી યુવાન જીગુકુમાર સોરઠીને લેસ્ટર ક્રાઉન કોર્ટે દોષિત ઠરાવ્યો હતો. સાત...