Search Results

Search Gujarat Samachar

વર્ષોપુરાણાં રૂઢિચુસ્ત બંધનોને હળવાં કરી રહેલાં સાઉદી અરેબિયાના શાસકોએ મહિલા સશક્તિકરણના ક્ષેત્રે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે દેશની મહિલાઓને...

એ કૂતરો કઈ ઓલાદનો છે એની મને ખબર નથી. એ કાળા રંગનો છે અને દેખાવે વિકરાળ છે. ઘરનાં સૌ એને બામ્બી કહે છે. એ સૌને આ કૂતરા માટે અપાર પ્રેમ છે. એ જાણે એક મોંઘી...

આખરે અફઘાનિસ્તાનને નસીબ કહો તો નસીબ કે તાલિબાનના આશરે છોડી દેવાયું છે. યુએસ અને યુકે સહિત સાથી દેશોના લશ્કરી દળોએ કાબુલ એરપોર્ટ છોડ્યું તેની સાથે જ તાલિબાનના દળોએ જશ્ન મનાવી લીધો પરંતુ, સ્વાભાવિક રીતે જ સ્થળાંતર નહિ કરી શકેલા ૯,૦૦૦ જેટલા અફઘાન...

આજકાલ ભારત અને ભારતના વડા પ્રધાનને ભાંડવાની એક ફેશન બની ગઈ છે. વિશ્વમાં ભારતની લોકશાહી સૌથી મોટી હોવાં છતાં તેને હવે લોકશાહી કહેવાય કે કેમ તેવા પ્રશ્નો પણ ઉઠાવાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનમાં લોકશાહી ખતરામાં છે તેવી કાગારોળ સતત ચાલતી રહે...

સ્કોટલેન્ડ સરકાર કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવાની કામગીરી બાબતે આ વર્ષના અંતથી જ આગવી પબ્લિક ઈન્ક્વાયરીની શરૂઆત કરશે. જાહેર તપાસના ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી કરવા માટે મુસદ્દાના હેતુઓ અને સિદ્ધાંતો માટે મત માગવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે...

ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ સામિયા હસને જણાવ્યું હતું કે દાર - એ- સલામમાં ફ્રેંચ એમ્બેસી પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં ત્રણ પોલીસ ઓફિસર,ઓક્ઝિલિયરી પોલીસના એક મેમ્બર અને બંદૂકધારી શખ્સ સહિત પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે આ ઘટનાની...

જેલમાં સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના સમર્થનમાં નવેસરથી વિરોધ દેખાવો થઈ શકે તેવા અહેવાલોને પગલે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સીસ (SANDF)ના સૈનિકોએ પીટરમેરિત્ઝબર્ગમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન કર્યું હતું.

યુગાન્ડામાં ૧૮ મહિના અને તે પછી હાલ પણ અમલી લોકડાઉનથી સ્કૂલોના ૧૫ મિલિયન જેટલાં બાળકોને શિક્ષણ મળવાનું સાવ બંધ નથી થયું. પરંતુ, તદ્દન ઓછું થઈ ગયું છે. ડો. મેરી ગોરેટ્ટી નાકાબુગોએ જણાવ્યું કે સ્કૂલો લાંબો સમય બંધ રહે તો વિવિધ સ્તરે કટોકટી સર્જાશે....

યુકેમાં સપ્ટેમ્બર મહિનામાં બાળકો શાળાએ જવાં લાગે તેના પ્રથમ સપ્તાહમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા વેક્સિનેશનનું આયોજન કરાયું હોવાના અહેવાલો વચ્ચે બ્રિટનના આરોગ્ય વિભાગે ગત બુધવાર, ૨૫ ઓગસ્ટે સ્પષ્ટ કર્યું છે કે ૧૨-૧૫ વયજૂથના બાળકો માટે કોવિડ-૧૯...

લીબિયન પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ્લા અલ – લફી સાથેની બેઠક પછી મોરોક્કોના વિદેશ પ્રધાન નાસિર બૌરિતાએ જણાવ્યું હતું કે તેમનો દેશ લીબિયા સાથેના મજબૂત સંબંધો જાળવી રાખવા ઉત્સુક છે.