Search Results

Search Gujarat Samachar

 આ ડિજિટલ યુગ છે ત્યારે બાળકોનો ઉછેર પણ તેમાંથી શા માટે બાકાત રહે? મની સુપરમાર્કેટ દ્વારા શાળાએ જતાં બાળકોનાં ૨૦૦૦ પેરન્ટ્સના સંશોધન મુજબ યુકેમાં બાળક ૧૬ વર્ષનું થાય સુધીમાં પેરન્ટ્સ તેના ઉછેરના ટેકનોલોજી -ડિજિટલ ખર્ચા પાછળ ઓછામાં ઓછાં ૪,૩૪૦...

કોરોના મહામારી અને ખાસ કરીને તાજેતરમાં ડેલ્ટા વેરિએન્ટના ફેલાવાના કારણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે રેડ લિસ્ટમાં મૂકાયેલા ભારત સહિતના કેટલાક દેશોને યુકે સરકારે એમ્બર-યલો લિસ્ટમાં મૂક્યા છે. આ સાથે ક્વોરેન્ટાઈન સહિતના નિયમો પણ બદલાયા...

NHS દ્વારા કોવિડ-૧૯ના પેશન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું ત્યારે મોટા ભાગની સામાન્ય સારસંભાળ સસ્પેન્ડ કરવામાં આવી હતી. કેન્સર રિસર્ચ યુકેના સર્વે અનુસાર ૧૦માંથી આશરે ૩ કેન્સર પેશન્ટની સારવાર ખોરવાઈ ગઈ હતી. અગાઉના ૮૪ ટકા પેશન્ટ્સની સરખામણીએ માત્ર...

મેટ્રોપોલીટન પોલીસના ડેટા મુજબ લંડનમાં સ્ત્રીઓ સામે ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનાઓ ૧૫ વર્ષમાં લગભગ બમણી થી છે. ગત વર્ષે ૩૪,૬૬૦ મહિલા ઘરેલું હિંસાનો શિકાર બની હતી જ્યારે ૨૦૦૫માં  સંખ્યા ૧૯,૧૫૬ની હતી. બીજી તરફ, ૧૫ વર્ષ પહેલા રાષ્ટ્રીય આંકડો ૪૩૧,૦૦૦...

સ્કોટલેન્ડમાં સગર્ભા પત્ની કેરી અને પુત્ર વિલ્ફ્રેડ સાથે સમર હોલીડે ગાળવા ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને તેમની સિક્યુરિટી ટીમે દરિયામાં તણાઈ જતા બચાવી લીધા હતા. ઓગસ્ટ ૨૦૨૦માં હાઈલેન્ડમાં બીચ ખાતે પેગલિંગ કરી રહેલા જ્હોન્સન દરિયામાં ખેંચાઈ...

• અશ્વેત વકીલોને જજ બનવાની ઓછી તકઃશ્વેત વકીલોની સરખામણીએ મોટા ભાગના વંશીય લઘુમતી સમુદાયના વકીલો જજ બનવાની વધુ ઈચ્છા ધરાવે છે પરંતુ, તેમની સફળ થવાની શક્યતા ઓછી હોય છે. તાજા આંકડાઓ અનુસાર ન્યાયની ખુરશીમાં બેસી ન્યાય તોળવાની ઈચ્છા ધરાવતા અશ્વેત,...

• જ્હોન્સનના જૂઠાણાં દર્શાવતો વીડિયો વાઈરલઃવડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પાર્લામેન્ટ સમક્ષ કહેવાતા જૂઠાણાં દર્શાવતો વીડિયો વાઈરલ બન્યો છે અને ૩૦ મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો હોવાનું કહેવાય છે. ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં વકીલ પીટર સ્ટેફાનોવિકે બે...

કોવિડ – ૧૯ની ઘાતક ત્રીજી લહેરમાં સેનેગલ સપડાયું છે. પાટનગર ડકરમાં સ્મશાનગૃહોમાં દફનવિધિમાં ખૂબ વધારો નોંધાયો છે ડકરના સૌથી મોટા સ્મશાન યોફમાં સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ દફનવિધિ થઈ રહી છે. ખ્રિસ્તીઓના સેન્ટ – લઝારે સીમેટરીમાં એક અઠવાડિયામાં છથી...

બ્રિટનમાં રહેતા હજારો ઈયુ નાગરિકોને મળતા બેનિફિટ્સ આગામી મહિનાથી બંધ થઈ જશે. બેક્ઝિટ પછી યુકેના સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની હોય તેનાથી પણ સંખ્યાબંધ લોકો અજાણ છે. ઈયુ નાગરિકોના અધિકારો માટે લડતા કેમ્પેઈનર્સે સરકારને ચેતવણી આપી છે કે આ નિર્ણયથી...