Search Results

Search Gujarat Samachar

 ક્લાઈમેટ ચેન્જની અસરને ખાળવા માટે ટાન્ઝાનિયા તેના વિવિધ ભાગોમાં ચાર વ્યૂહાત્મક ડેમનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યું હોવાનું  કેબિનેટ મિનિસ્ટર જૂમા...

આજે કેવું આ આંખોએ અદભૂત દ્રશ્ય જોયુંનવસારીના સ્મશાનમાં જુદાઈ કેરું મૂલ્ય જોયુંએક તરફ જતી હતી ગૃહસંસારમાં પ્રવેશતી જાનબીજી તરફ જાન ગુમાવી સંસાર સંકેલાતું અગમ્ય જોયુંજિંદગી કોઈની ઉભે ઉભી ચીરાઈને રહી ગઈ

આ વર્ષની શરૂઆતમાં વિરોધપક્ષના સક્રિય કાર્યકરો પર થયેલી એક પછી એક કાર્યવાહી પછી યુગાન્ડાની સિક્યુરિટી સર્વિસીસે બાળકોને મહિનાઓ સુધી જેલમાં રાખ્યા હોવાનું...

દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતાં ઝિમ્બાબ્વેના નાગરિકોની ઝિમ્બાબ્વે એક્ઝેમ્પશન પરમીટ (ZEP)ની સમયમર્યાદા આગામી ડિસેમ્બર ૨૦૨૧માં પૂરી થાય છે. છેલ્લાં દસ કરતાં...

દિલ્હીમાં આ વર્ષે ઓક્ટોબરમાં વરસાદ થયો. ઓક્ટોબરમાં પર્યાવરણ શુદ્ધ હતું. વાતાવરણ ચોખ્ખું હતું. નવેમ્બરની શરૂઆતમાં દિવાળી આવતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો...

અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી...

                                   • DR કોંગોમાં ૨૭ બળવાખોરો ઠાર, ૪ સૈનિકનું મૃત્યુબ્રાઝાવિલઃ દેશના ઉત્તરપૂર્વ ભાગના કેટલાંક ગામોમાં બે દિવસની અથડામણમાં ચાર સૈનિકો અને ૨૭ બળવાખોરો ઠાર મરાયા હતા. આ અથડામણો ઈતુરી પ્રાંતના દજુગુ પ્રદેશના બે ગામોમાં...

શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા...

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં દક્ષિણ આફ્રિકાના મતદારોએ શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને જોરદાર આંચકો આપ્યો હતો. ANCને આ ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં...

કેન્યાની એક કોર્ટે હત્યા કરાયેલી ઓલિમ્પિક ખેલાડી એગ્નીસ તિરોપના પતિ ૧૬ નવેમ્બરે પ્લી રેકર્ડ કરાવે તે પહેલા મોઈ ટીચીંગ એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે તેના માનસિક...