Search Results

Search Gujarat Samachar

બ્યુટી અને ફેશન રિટેલર ઇ-કોમર્સ કંપની નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરે ઇતિહાસ રચ્યો છે. તેઓ જાતમહેનતથી આગળ વધેલાં ભારતના સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યાં છે....

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વચગાળાના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ સ્વીકાર કર્યો છે કે તેઓ પાકિસ્તાન તથા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની વચ્ચે...

ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યા બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાથી બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે આ ઓલરાઉન્ડર નવી મુશ્કેલીમાં ફસાઇ ગયો...

ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિવાળી પછી આંશિક વધારો થયો છે અને સરકારના અનલોક નિયમોમાં હજુ માસ્ક અને ૬ ફૂટનું અંતર ફરજીયાત છે પરંતુ, આ નિયમો પોથીમાના રીંગણા જેવા થઈ ગયા છે.

ભારતીય જળસીમામાં ઘૂસી પાક. મરિને કહેર મચાવ્યો હોય તેમ પોરબંદરની એક બોટનું છ ખલાસીઓ સાથે અપહરણ કર્યાની થોડા કલાકો બાદ જ ઓખાની બોટ પર ફાયરિંગ કરી એક ખલાસીનું મોત નીપજાવ્યું હતું. થોડાક જ કલાકોમાં પાકિસ્તાન મરિન્સે કરેલા કૃત્યની ગંભીર નોંધ લઈ ભારત...

જિલ્લાના કડી ખાતે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો સંમેલન માં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કૃષિનો આધાર ગૌ માતા છે, અને...

ગાંધીનગરમાં કલાક-૨ અધિકારી તરીકે ફરજ બજાવતી મહિલાને અશ્લીલ ફોટો મોકલનારા મોડાસા ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલની સાઇબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગાંધીનગરમાં કલાસ-૨ અધિકારી મહિલા સરકારી કામકાજ દરમિયાન જે તે સમયે કપડવંજમાં નાયબ મામલતદાર તરીકે...

કોરોના વાઈરસે આખી દુનિયાને હચમચાવી નાખીચીનાઓએ ના ખાવાનું ખાઈને માનવજાતને હેરાન કરીવાઈરસ તો ઘણી જાતના થયાં ને પેન્ડેમિક આદર્યાકોરોનાએ તો ઘણી ઉથલપાથલ કરી યમરાજાને નોતર્યા

 પાકિસ્તાને ભારત વિરોધી વધુ એક ગુસ્તાખી કરતાં પોતાના દેશમાં તમામ ન્યૂઝ ચેલનો માટે કાશ્મીર સાથે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતો વિવાદિત નકશો રોજ દેખાડવાનું ફરજિયાત કર્યું છે.

અરવલ્લી જિલ્લાના પછાત એવા મેઘરજ તાલુકાના અંતરિયાળ ગોઢા ગામની ૧૯ વર્ષીય ત્વિશાએ ઈન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ-૨ની પરીક્ષા પાસ કરી દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર દેશમાં પરિવાર અને પંથકનું નામ રોશન કરનાર આ યુવતીની ઈસરોના નવા પ્રોજેક્ટ...