
જે સ્ત્રીઓ અનિદ્રાથી પીડાતી હોય છે કે ઓછી ઊંઘ લેતી હોય છે તેઓ વધુ કેલરીવાળું ભોજન લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની...

જે સ્ત્રીઓ અનિદ્રાથી પીડાતી હોય છે કે ઓછી ઊંઘ લેતી હોય છે તેઓ વધુ કેલરીવાળું ભોજન લેતી હોય છે. સંશોધકોએ ૫૦૦થી વધુ મહિલાઓની ઊંઘવાની પદ્ધતિ અને ખાવા-પીવાની...
થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું....

ભારતવંશી બ્રિટીશ યુવતી હરપ્રીત ચાંડીએ એકલપંડે સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) પર પહોંચીને નવો ઈતિહાસ રચ્યો છે. હરપ્રીત કોઈની પણ મદદ વગર સાઉથ પોલ ફતેહ કરનારાં પ્રથમ...

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ-સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હરભજને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને...
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી,જોવા’તા કોતરો ને જોવી’તી કંદરા,રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.સૂના સરવરિયાની સોનેરી પાળેહંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી.

૪૦થી વધુ વર્ષ સુધી ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટનને વિવિધ પ્રકારે સેવા આપનારા સ્વ. છોટાલાલ મગનલાલ લીંબાચીયાને પ્રેસ્ટનમાં અંતિમ વિદાય અપાઈ હતી. ચાર...
ગુજરાતી મૂળના ડૉ. પ્રદીપ મરચન્ટ ૧૩૫ વ્યક્તિ વિશેષની યાદીમાં સામેલ થયા છે. આ તમામને કેનેડાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રદીપ મરચન્ટને ભારતીય સમુદાય માટે લાંબા સમયથી આપેલા યોગદાન, સેવાભાવી કાર્યો તથા...

જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં રાજપીપળાના જોશી પરિવારના સભ્યો માંડ માંડ બચ્યા હતા. આ પરિવારે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું...

દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, પરંતુ ફ્રાંસમાં નવા વર્ષની ઉજવણીની રીત અનોખી છે. અહીંના લોકોએ ૩૦ વર્ષ જૂની પરંપરા પ્રમાણે ન્યૂ યરના પહેલા દિવસે ૮૭૪...

વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા હોવાનો વિશ્વવિક્રમ ધરાવતાં અને જાપાનના ફૂકુઓકા પ્રિફેકચર વિસ્તારમાં રહેતાં કેન તનાકાએ બીજી જાન્યુઆરીએ પોતાનો ૧૧૯મો જન્મદિન ઊજવ્યો.