Search Results

Search Gujarat Samachar

વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીથી આઘાતજનક સમાચાર આવ્યા છે. શનિવારે - ૨૦૨૨ના નૂતન વર્ષની વહેલી...

યુકેના કેટલાક વિસ્તારોમાં અસલામત બાળકોએ માનસિક આરોગ્ય સારસંભાળ માટે ત્રણ વર્ષ લાંબી રાહ જોવાની ફરજ પડે છે તેમ ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં જણાવાયું હતું. ૪૮ NHS મેન્ટલ હેલ્થ ટ્રસ્ટ પાસેથી માનસિક સંભાળ માટે ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિસીસ (CAMHS)ને...

લક્ઝરી ડિપાર્ટમેન્ટ સ્ટોર સેલફ્રિજ્સના ફેમિલી માલિક વેસ્ટન ગ્રૂપે થાઈ અને ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે ૪ બિલિયન પાઉન્ડ (૫.૩૬ બિલિયન ડોલર)નો વેચાણસોદો કર્યો છે. આ સોદામાં સેલફ્રિજ્સના લંડન, બર્મિંગહામ અને માન્ચેસ્ટરના થઈ ચાર સ્ટોર્સ તેમજ આયર્લેન્ડ...

બ્રિટનની મેડિસીન એન્ડ હેલ્થકેર એજન્સી (MHRA)એ કોવિડ વિરુદ્ધ સારવારમાં બીજી એન્ટિવાઈરલ પિલને ઘરઆંગણે વપરાશ માટે બહાલી આપી છે. ફાઈઝરની પેક્સ્લોવિડ હોસ્પિૉલમાં સારવારનું જોખમ ૯૦ ટકા સુધી ઘટાડી શકે છે તેમ ટ્રાયલમાં જણાયા પછી આ મંજૂરી અપાઈ છે. અગાઉ, મેરેકની...

યુકેની ઓક્સફર્ડ, એડિનબરા, નોટિંગહામ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં આજકાલ ‘સ્ટડી ડ્રગ્સ’ લેવાનું ચલણ વધી ગયું...

ઈંગ્લેન્ડમાં કોરોનાના સંક્રમણના કારણે ૨૮ દિવસ સુધી કોમામાં રહેલી ૩૭ વર્ષીય સંપૂર્ણ વેક્સિનેટેડ નર્સ મોનિકા અલ્મિડાનો જીવ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સ્થિતિમાં...

ઓમિક્રોન વેરિએન્ટ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે ત્યારે અગાઉની લહેરોમાં લોકડાઉનની વિપરીત અસરો બહાર આવવા લાગી છે. સમગ્ર વિશ્વમાં શરાબ અને...

બ્રિટનની અગ્રણી હાઈ સ્ટ્રીટ લેન્ડર સેન્ટેન્ડર બેન્કે ક્રિસમસના દિવસની મહાભૂલમાં ૭૫,૦૦૦ બિઝનેસીસ અને વ્યક્તિગત ગ્રાહકોના એકાઉન્ટ્સમાં ૧૩૦ મિલિયન પાઉન્ડ...

 સ્ત્રીઓના માનસિક અને શારીરિક આરોગ્ય વિશે જાગૃતિને વધારવાના કાર્યોની કદરરુપે બ્રિટિશ એશિયન માતા સુષ્મા ભનોટને કોમ્યુનિટી અને લોકકલ્યાણના ક્ષેત્રે ક્વીનના...

દાયકાઓથી વિકાસ માટે ઝઝૂમી રહેલા જમ્મુ-કાશ્મીરનું રિઅલ એસ્ટેટ સેક્ટર હવે વિકાસના પંથે હરણફાળ ભરે તે દિવસો દૂર નથી. રાજ્યમાં હિરાનંદાની ગ્રૂપ, સિગ્નેચર ગ્લોબલ,...