ગુજરાત સરકારની દુરંદેશી પૂર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં...
ગુજરાત સરકારની દુરંદેશી પૂર્વકની નીતિઓ અને નાગરિક સુવિધામાં ઉમેરો કરવાની યોજનાઓમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરતની એરલાઇન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં...
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે દસ્ક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ઊંઝામાં કારોબારી સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સભામાં માત્ર કારોબારી સભ્યોને જ પ્રવેશ અપાયો હતો.ઊંઝા...
સોમનાથ મંદિરની આસપાસના ક્ષેત્રને ભિક્ષુક અને માનસિક અસ્થિર લોકોથી મુક્ત બનાવવાનું અભિયાન હાલ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ શરૂ કર્યું છે. જેમાં ૩૦ હજારથી વધુનું સરકારી પેન્શન મેળવતા લોકો પણ ભીખ માંગતા હોવાનું ધ્યાને આવ્યું છે.
આર્ટ ઓફ લિવિંગના ઋષિ નિત્યપ્રજ્ઞનું ૨૭ ડિસેમ્બરે વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓની અંતિમવિધિ વડોદરામાં જ કેટલાક નજીકના લોકોની હાજરીમાં જ સવારે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઋષિ નિત્યપ્રજ્ઞ આર્ટ ઓફ લિવિંગના...

વિશ્વભરમાં નવા વર્ષના આગમનની ધમાકેદાર ઉજવણી થઇ રહી હતી ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં નાસભાગથી ૧૨ યાત્રાળુના મૃત્યુની આઘાતજનક ઘટના નોંધાઇ હતી....
ચાંગાસ્થિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારૂસેટ હોસ્પિટલમાં તાજેતરમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત ડોકટરે ૬ વર્ષથી પથારીવશ એક મહિલા દર્દીનું સફળ ઓપરેશન કરી તેમને ૧૦ વર્ષ પછી દુ:ખાવા વગર ચાલતા કર્યા હતા.ચારૂસેટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના નિષ્ણાત...
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના અને ઓમિક્રોને પગપેસારો કરી દીધો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને સિવિલમાંથી ૧૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે. દર્દીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી ગભરાવાની જરૂર...
કોરોનાકાળમાં લાખો લોકોની બચત ઝડપથી ખતમ થઈ ગઈ. ગત એક વર્ષમાં આશરે ૧.૭૯ લાખ લોકોએ બચતના સંપૂર્ણ પૈસા દવાઓ ખરીદવા અને ઘર ચલાવવા પાછળ ખર્ચી કાઢ્યા. સરકારે બેન્કો સાથે મળીને રાજ્યભરમાં કુલ ૧,૬૧ કરોડ જન-ધન ખાતા ખોલ્યાં હતાં. જેમાંથી ૧.૭૯ લાખ એટલે...
વાઇબ્રન્ટ સમિટ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ ૧૬ MoU વિવિધ ક્ષેત્રે કરાયા છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડિયા ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓનો સતત વધતો ધસારો જોતા તાજ ગ્રૂપ દ્વારા કેવડિયામાં હોટલ બનાવવા માટે MoU પણ કરાયા હતા
યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ગયા ગુરુવારે કોરોના સંક્રમણને લીધે વધુ ચાર મૃત્યુ સાથે વધુ ૧૮૦૯ લોકોનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. યુગાન્ડામાં ગયા માર્ચમાં કોવિડ મહામારી ફાટી નીકળી ત્યારતી અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધીને...