Search Results

Search Gujarat Samachar

લંડનઃ લેબર પાર્ટીના ઈતિહાસમાં તીવ્ર ડાબેરી વિચારધારા ધરાવતા ૬૬ વર્ષીય જેરેમી કોર્બીન ઐતિહાસિક વિજય સાથે લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે...

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત સમયે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૩ નવેમ્બરે આયોજિત ભવ્ય સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦થી...

લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ,...

લંડનઃ હાઉસ ઓફ કોમન્સના સભ્યોએ શુક્રવારે આસિસ્ટેડ સુસાઈડ બિલ- દયામૃત્યુની વિરુદ્ધમાં મત આપી તેને ફગાવી દીધું છે. અતિ ગંભીર હાલતના પેશન્ટ્સને મેડિકલ સુપરવિઝન હેઠળ જીવનનો અંત લાવવાની પરવાનગી આપતા સુધારાને સાંસદોએ ૨૧૨ મતથી નકારી કાઢ્યો છે. બિલની...

લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન...

થોડાક સમય પૂર્વે અખબારોમાં અહેવાલો ચમક્યા હતા કે બર્બરતા માટે બદનામ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ હવે ભારત પર ડોળો માંડ્યો છે. અધૂરામાં પૂરું, છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારે કાશ્મીર ખીણમાં અલગતાવાદે માથું ઊંચક્યું છે અને દર બે-ચાર દિવસે આઇએસના ઝંડાઓ...

ભારતના રાજકીય પક્ષોની એક ખાસિયત છેઃ શાસક પક્ષ અને વિરોધ પક્ષ - કાયમ એકબીજાની આમનેસામને જ હોય. મુદ્દો નાનો હોય કે મોટો તેઓ સંઘર્ષનો એક પણ મોકો ચૂકતા નથી. 

લંડનઃ ગુજરાતમાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલન સંદર્ભે વેમ્બલીસ્થિત પાટીદાર હાઉસ ખાતે વિવિધ ગુજરાતી અને ભારતીય સંસ્થાઓના...

વિશ્વમાં વસતા પ્રત્યેક મુસલમાનની એક દિલી ઈચ્છા હોય છે કે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર હજયાત્રા જરૂર કરે. જોકે, હજ ફરજિયાત કરવા અંગેના માપદંડ...

લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા...