હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના તાજા આંકડા અનુસાર ૧૦ વર્ષમાં પ્રથમ વખત જ સરેરાશ જીપી કમાણી-વેતન £૧૦૦,૦૦૦થી નીચે ઉતર્યું છે. ફેમિલી ડોક્ટર્સને ૨૦૦૪માં ભારે વેતનવધારો મળ્યો હતો, જેના કરાર અનુસાર ૨૦૦૫-૦૬માં સરેરાશ કમાણી £૧૧૦,૦૦૦ સુધી...
હેલ્થ એન્ડ સોશિયલ કેર ઈન્ફોર્મેશન સેન્ટરના તાજા આંકડા અનુસાર ૧૦ વર્ષમાં પ્રથમ વખત જ સરેરાશ જીપી કમાણી-વેતન £૧૦૦,૦૦૦થી નીચે ઉતર્યું છે. ફેમિલી ડોક્ટર્સને ૨૦૦૪માં ભારે વેતનવધારો મળ્યો હતો, જેના કરાર અનુસાર ૨૦૦૫-૦૬માં સરેરાશ કમાણી £૧૧૦,૦૦૦ સુધી...

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને મુખ્ય પ્રધાન વચ્ચે સોમવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આંદોલનના યુવા નેતા હાર્દિક...

સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારોએ પણ અનામત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના ૩૩ જેટલાં વારસદારો અત્યારે છે. જેમાં અમેરિકાના ન્યૂ જર્સીમાં...
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ, ઓબીસી અને પાટીદાર સમાજ વચ્ચે ઊભી થયેલી તંગદિલીને કારણે પાટીદાર સમાજના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોએ અમદાવાદના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે એક બેઠક યોજી હતી.

સૌરાષ્ટ્રમાં ખેતી લાયક વરસાદની ખાસ જરૂરીયાત હતી ત્યારે જ ગત સપ્તાહે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના અંજાર અને દક્ષિણ...
અનામત બચાવો આંદોલન અંતર્ગત ઓબીસી, એસસી, એસટી જાતિ સમૂહોએ ભેગા મળીને બનાવેલા ઓબીસી એકતા મંચ દ્વારા રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જાહેર ચેતવણી આપતા બેનરો-પોસ્ટરો ઠેરઠેર લગાવાયા છે.
લંડનઃ હોટેલમાં વેઈટ્રેસ માટે અરજી કરનાર છ મહિલાની શારીરિક છેડતી કરવા બદલ વોરવિક ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષના ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક પ્રશાંત સેનગરને લગભગ બે વર્ષની સજા ફટકારી હતી.

રાજકોટ શહેરની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધીજી વિષયક મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલનથી લેઉવા-કડવા પાટીદારો વચ્ચેની ખાઇ પૂરાઇ રહી છે. જોકે, અગાઉ એક મગના બે ફાડિયા સમાન લેઉવા-કડવા પટેલ વચ્ચેની ભેદરેખા ભૂસવા માટે શહેરની...

સુરત-નવી દિલ્હી વચ્ચે એરબસ કક્ષાના મોટા વિમાનની સેવા માટે રૂ. ત્રણ કરોડની માતબર બેંક ગેરંટી એર ઈન્ડિયાને આપવા છતાં એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરોથી શરૂ થનારી નવી...