Search Results

Search Gujarat Samachar

લંડનઃ કોફી જેટલેગને અટકાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે, આ માટે તમે કઈ દિશામાં ઊડ્ડયન કરી રહ્યા છો તેના પર આધાર રહે છે. કેમ્બ્રિજ યુનિ.ની મેડિકલ રીસર્ચ...

લંડનઃ યુકેમાં કરકસરના પગલાંના પરિણામે ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ધ પછી સિવિલ સર્વિસમાં નોકરિયાતોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ બ્રિટનમાં હાલ માત્ર ૩૯૮,૦૦૦ સિવિલ સર્વન્ટ્સ છે, જે અગાઉના દાયકાની સરખામણીએ ૧૪૦,૦૦૦ ઓછાં અને ૧૯૩૯...

લંડનઃ મેથ્યુ સેમ્યુઅલ્સે ડેટિંગ વેબસાઈટના ઉપયોગથી ચાર વર્ષના ગાળામાં ૧૧ ધનવાન અને એકલવાયી મહિલાઓ સાથે ઠગાઈ કરી £૧૮૦,૦૦૦થી વધુ રકમ પડાવી હોવાનો આક્ષેપ કરાયો...

અમેરિકામાં કેટલાક પાટીદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે યોજનારી વિરોધ પ્રદર્શન રેલી પ્રત્યે નારાજગી દર્શાવી છે. ૨૪ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન સિલિકોન વેલીના એક પટેલ જૂથે મોદી વિરોધી વલણ અપનાવ્યું છે. ગુજરાતના પાટીદાર...

* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી પધારેલા રાજેશ મજીઠીયા અને મ્યુઝિક ગૃપની સંગીત સંધ્યા અને ડાયરો, લગ્નગીત વગેરે કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૯-૧૫ શનિવારેના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15...

રાજકોટના રહેવાસી અને જિલ્લાના બેંકિંગ તથા સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી અરજણભાઇ અમરાભાઇ મકવાણા હાલ યુરોપના પ્રવાસે છે અને આવતા સપ્તાહે લંડનની મુલાકાતે આવી...

ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે...

પ્રિય વાચક મિત્રો, છેલ્લે આપણે લોનની સંભાળ તથા આપણું પોતાનું ખાતર કઈ રીતે તૈયાર કરવું તેની વિગતો જાણી હતી અને તેની સાથે 'ડેલીયા'નો ફોટો પણ છપાયો હતો. આપ સૌ પરિણામ જોઈ શક્યા હશો. તો હવેથી આપણું પોતાનું ખાતર બનાવવા માટે અત્યારથી જ પ્રયાશો શરૂ...

સુભાષચંદ્ર બોઝે બે વખત આઝાદી પહેલા કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ બે વખત પૈકી એક વખત પ્રમુખપદ ધારણ કરવાનો મોકો તેમને ગુજરાતમાં મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા હરિપુરા ખાતે ૧૯૩૮માં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. એ અધિવેશનના...