દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે.
દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાઇના ૪૦થી વધુ ટ્રસ્ટમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર થયા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની જાણમાં આવ્યું છે.
સેન્ટ પૌલ કેથેડ્રલ પાસે કે પછી પિકાડેલી સર્કસ પાસે વેનીસના જેવા ગોંડોલા તરતા હોય અને તેમાં બેસીને તમે ફરતા હોય તેવી કલ્પના કરી છે ખરી? િવચારી જુઅો એ દ્રશ્ય...
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઓબીસી સમાજ પોલીસની વહારે આવ્યો છે.
અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનની મહાસભા અને રેલી પછી રાજ્યભરમાં ફાટી નિકળેલા તોફાનોમાં સરકારી મિલકતોની તોડફોડ થઈ હતી. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ બળ પ્રયોગની સામે ઉઠેલા વિરોધ અંતગર્ત પોલીસ લોકોના રોષનો ભોગ બની હતી. આ અગે...
લંડનઃ તમે ‘મધર ઈન્ડિયા’ ફિલ્મ જોઈ હશે તેમાં માતા પોતાના ડાકુ પુત્રને ગોળી મારી ઠાર કરે છે તેવી કથા છે. આવી જ વાત સ્કોટલેન્ડની બ્રિટિશ માતા માર્ગારેટ એન્ડરસનની...
લંડનઃ ગયા વર્ષે એપ્રિલમાં અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં હેલિકોપ્ટર અકસ્માતમાં RAFના ચાર લશ્કરી સાથી સહિત શહીદીને વરેલા ૨૯ વર્ષીય ફ્લાઈટ લેફ્ટનન્ટ રાકેશ...
સંવિધાન સભાએ અધિકૃત કરેલા બંધારણને આજરોજ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫થી નેપાળમાં લાગુ કરવાની જાહેરાત કરું છું. આ ઐતિહાસિક પ્રસંગે સૌને એકતા અને સહયોગ માટે અપીલ કરું છું...
જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી,...
ભારતના મહાન ક્રાંતિકારી અને ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)ના સ્થાપક સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ છેલ્લા સાત દસકાથી રહસ્ય બની રહ્યું છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે...
મદીના: સાઉદી અરેબિયામાં પહેલી વાર મહિલાઓ મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મતદાન કરશે. મક્કાની સફિનાઝ અબુ અલ શામત અને મદીનાની જમાલ અલ સાદી સાઉદી અરેબિયામાં મત આપનાર પહેલી મહિલા બનશે.