Search Results

Search Gujarat Samachar

મેડ્રિડ (સ્પેન)ઃ શાળાકીય દિવસોમાં નટખટ બાળકોને બ્લેકબોર્ડ પર કે પછી નોટબુકમાં ૧૦, ૨૦ કે પછી ૫૦ વાર એવું લખવાની સજા આપવામાં આવે છે કે ‘આઇ એમ સોરી, હવે પછી...

લંડનઃ પેન્શનના જટિલ નિયમોના કારણે હજારો સ્ત્રીઓને નવા સાપ્તાહિક £૧૪૮ના સરકારી પેન્શનનો લાભ નહિ મળે. એપ્રિલ ૨૦૧૬થી નવા સરકારી પેન્શન દરનો અમલ થવાનો છે,...

લંડનઃ બ્રિટન આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થી સ્વીકારશે તેવી ડેવિડ કેમરનની જાહેરાત સામે લેબર પાર્ટીએ વધુ શરણાર્થી લેવાની માગણી કરી છે. આ મધ્યે...

NHSપર કાર્યભારણ ઘટાડવાના ભાગરુપે ફાઈરફાઈટર્સને કામે લગાડાશે. સ્મોક એલાર્મ્સ તપાસ કરતી વેળાએ ફાયરફાઈટર કર્મચારીઓ પાયારુપ આરોગ્ય ચકાસણી પણ કરી લેશે. તેઓ વૃદ્ધ લોકોને ફ્લુના ઈન્જેક્શન્સ લેવાની પણ સલાહ આપશે. લોકો દૃષ્ટિ તેમ જ અન્ય આરોગ્ય સમસ્યાઓ...

લંડનઃ સમાજના શિખરે બેઠેલા લોકોની સરખામણીએ મધ્યમ વર્ગને તંદુરસ્ત જીવનના આઠ વર્ષ ગુમાવવા પડે છે. આનુ કારણ લાંબા સમયથી નજરઅંદાજ કરાતી અસમાનતાઓ હોવાની ચેતવણી જાહેર આરોગ્ય નિષ્ણાત સર માઈકલ મારમોટે આપી છે. કરકસરની નીતિઓ અને સ્થાનિક સરકારોના બજેટમાં...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સૌથી લાંબા શાસનનો વિક્રમ કર્યો ત્યારે ૪૩ વર્ષીય ટેક્સી ડ્રાઈવર ડેવિડ વાઝે તેમને ભેટસ્વરૂપે ૫૦ પાઉન્ડની નોટ મોકલી આપી હતી. વાઝે ઈચ્છા વ્યક્ત કરી હતી કે રોયલ હાઈનેસ આ રકમમાંથી તેમને મનગમતી વિશિષ્ટ ચાની મોજ માણે. જોકે, તેને...

લંડનઃ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ૧૪ સપ્ટેમ્બરના શહીદદિનના સ્મારકની ઉજવણીરુપે બુધવાર ૯ સપ્ટેમ્બરે આયોજિત કોન્ફરન્સમાં ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમ અને હિન્દુ કાઉન્સિલ યુકે ઉપરાંત, વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યો, સાંસદો, હિન્દુ સામાજિક અને રાજકીય...

લંડનઃ વિદ્યાર્થીઓની વર્તણૂક પર ટેકનોલોજીની અસર વિશે સરકારે તપાસની જાહેરાત કરી છે ત્યારે વર્ગખંડોમાં સ્માર્ટ ફોન્સ પર પ્રતિબંધ અને આઈપેડના ઉપયોગ પર કડક...

અમેરિકાથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ઓસ્ટિન બિઝનેસ જર્નલ’એ તાજેતરમાં આ વર્ષની ટોપ-૩૦ ફીમેલ બિઝનેસ લીડર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બિઝનેસ...

લંડન, નવી દિલ્હીઃ બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં ભારત સહિત કોઈ પણ દેશના વિદ્યાર્થીઓની...