Search Results

Search Gujarat Samachar

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વારસામાં મળેલી સંપત્તિ, નાણા અને અન્ય વસ્તુઓ પરનો વારસાઇ ટેક્સ હવે ફક્ત અમીરો માટે જ રહ્યો નથી. જુલાઇ સુધીના 3 મહિનામાં ટ્રેઝરીને આ ટેક્સમાંથી 2.4 બિલિયન પાઉન્ડની આવક થઇ છે જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 300...

એફિસિયન્સી મિનિસ્ટર જેકબ રીસ મોગે જણાવ્યું છે કે સરકાર આગામી 3 વર્ષમાં 91000 નોકરીઓ પર કાપ મૂકવા જઇ રહી છે. તેના કારણે કેબિનેટ ઓફિસમાં 25 ટકા સ્ટાફનો ઘટાડો થશે. કર્મચારીઓનું ભારણ ઘટાડવાના આ અભિયાનમાં મારું મંત્રાલય ઉદાહરણરૂપ કામગીરી કરી બતાવશે.

ભારત સરકારના નાણાં મંત્રાલયે જાહેર કરેલા માસિક ઇકોનોમિક રિવ્યૂમાં નિર્દેશ કરાયો હતો કે 2022-23માં ગ્રોથ, ફુગાવો તેમજ એક્સ્ટર્નલ બેલેસનાં ત્રિપાંખિયા મોરચા પર ભારતની સ્થિતિ બે મહિના અગાઉ હતી તેના કરતાં ઘણી સારી અને મજબૂત છે. 

સરકાર દ્વારા અપાતા લાભોમાં સપ્ટેમ્બર મહિનાથી આવી રહેલા ધરખમ સુધારાના કારણે પર્સનલ ઇન્ડિપેન્ડન્સ પેમેન્ટ (PIP) અને ડિસએબિલિટી લિવિંગ એલાવન્સ (DLA) મેળવતા લાખો લોકોને અસર થવાની છે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા આ માટેના નવા નિયમો...

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ-યુરોપ સાથે સંલગ્ન "આણંદ ઓવરસીસ બ્રધરહુડ-યુ.કે" પાંચેક દાયકાથી લંડનમાં સક્રિય છે. રવિવાર, તા.૨૧ ઓગષ્ટના રોજ વેમ્બલી સ્થિત શ્રી...

લંડનઃ તમારે માયામીથી લંડન જવું હોય તો વિમાનપ્રવાસમાં 8.45 કલાક થાય છે, પરંતુ હવે આ અંતર પાંચ કલાકમાં કાપી શકે એવા વિમાનની ટેસ્ટ ફ્લાઇટ માટે તૈયારી થઈ ચૂકી...

ઉત્તર પ્રદેશના નોઇડામાં રેસિડન્ટ એસોસિયેશનની નવ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી ભ્રષ્ટાચારની ગગનચુંબી ઇમારત ઇતિહાસ બની છે. આશરે 3,700 કિગ્રા વિસ્ફોટકોના શ્રેણીબદ્ધ...

કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે આખરે કોંગ્રેસ સાથેનો દસકાઓ જૂનો નાતો તોડ્યો છે. આઝાદે ગયા શુક્રવારે પક્ષના તમામ હોદ્દા અને...

કોરોના મહામારીના  બે વર્ષ બાદ બ્રિટનમાં વિવિધ કાર્નિવલ અને ફેસ્ટિવલના આયોજન શરૂ થઇ ગયાં છે. પરંતુ તાજેતરમાં યોજાયેલા રીડિંગ એન્ડ લીડ્સ ફેસ્ટિવલ તથા નોટિંગહીલ...