Search Results

Search Gujarat Samachar

ઇડીએ રાજકોટની કંપની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 44 કરોડ રૂ.ના બેન્ક લોન ફ્રોડ મામલે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કંપનીના ફેક્ટરી પ્લાન્ટ, મશીનરી, જમીન અને પ્લોટ્સ મળીને 16 કરોડ રૂ.ની મિલકતો જપ્ત કરી છે. કંપનીએ યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા પાસેથી 44.64 કરોડ...

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ભુજ ખાતે તાજેતરમાં સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ડિઝાસ્ટર...

માંડવી શહેરના દરિયામાં પ્રવાસીઓ માટે ખાસ સ્પીડ બોટની વ્યવસ્થા કરાઇ છે. જે સ્પીડ બોટ 24 સપ્ટેમ્બરે સાંજના સમયે અકસ્માતે ઊંધી વળી જતાં તેમાં સવાર ચાર પ્રવાસી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પુજારી પહોંચ્યા હતા. વેરા વસુલાત શાખામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા મારુતિ મંદિરના પૂજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચૂરણ લઇને આવ્યા...

અહીંના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે પ્રાત કાળે પાંચ કલાકે સર્વ પિતૃ મોક્ષાર્થ વિરાટ વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપુજા અક્ષર મંદિરના પાર્શ્વ ભાગમાં આવેલ પવિત્ર ગોંડલી નદીના કિનારે યોજાઈ હતી. આ વિરાટ વૈદિક...

ધ ટાઈમ્સ યુનિવર્સિટી ટેબલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટનમાં સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં 12 વર્ષ પછી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે જ્યારે તેની સ્પર્ધક કેમ્બ્રિજ...

 ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ખેતીકામ કરતો હતો. શિક્ષક બનવાનું સપનું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી શાળામાંથી અભ્યાસ છોડી દેવો પડ્યો. એક સમયે સુરતમાં...