
દેશમાં આતંકવાદની કમર તોડવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 22 સપ્ટેમ્બરે દેશનાં 13 રાજ્યોમાં PFIનાં નામે...

દેશમાં આતંકવાદની કમર તોડવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ 22 સપ્ટેમ્બરે દેશનાં 13 રાજ્યોમાં PFIનાં નામે...

ભારતવર્ષની 51 શક્તિપીઠો પૈકીની એક અંબાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી મા અંબાનાં દર્શન કરવા પધારે છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે આકાશમાં ટ્રેન દોડતી હોય તેવો નજારો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લાઇનબંધ રોશનીની હારમાળા એક સાથે...
લિઝ ટ્રસ સરકારના ચાન્સેલર ક્વાસી ક્વારટેન્ગના નાણાકીય નિવેદન અથવા તો કહેવાતા મિનિ બજેટે ભારે વમળો સર્જ્યા છે. નવી કામગીરીના માત્ર બે સપ્તાહમાં જ ચાન્સેલરે સદીના સૌથી મોટા ટેક્સ કાપની જાહેરાત કરી ઈતિહાસમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મહત્ત્વની...

રાજસ્થાનના રાજકારણમાં ગેહલોત જૂથે હાઈકમાન્ડ સામે બાંયો ચડાવ્યા બાદ હવે હાઇકમાન્ડે પણ લાલ આંખ કરીને ગેહલોત જૂથના ધારાસભ્યોનું નાક દબાવ્યું છે. પક્ષે બે...
કાશ્મીર રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે કોંગ્રેસ છોડીને ચાલી નીકળેલા પૂર્વ નેતા અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે રાજ્યમાં નવા રાજકીય પક્ષ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DAP)ની જાહેરાત કરી પોતાનું બ્યૂગલ પણ...

સુરતમાં શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં 23 સપ્ટેમ્બરના રોજ ‘ભાગ્યલક્ષ્મી યોજના’ હેઠળ 23 પરિવારને લાભ આપવામાં આવ્યો હતો....

‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂના વાચક-ચાહક-પ્રશંસક નિરુબહેન દેસાઇનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થતાં વાચકોના પત્રોના વિભાગ...
છેલ્લા કેટલાક દિવસથી અમુક તોફાની તત્વો બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને સતત હિંસક હુમલા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે...
અમરેલીના સાંસદ નારણ કાછડિયા એક યુવતી અને તેની ગેંગની જાળમાં ફસાયા છે. ગેંગે અશ્લીલ ક્લિપ બનાવી ફરતી કરવાની ધમકી આપી હતી. જેને પગલે સાંસદના પીએ વિશાલ સરધારાએ યુવતી સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.