Search Results

Search Gujarat Samachar

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા આગામી પહેલી જુલાઈન રોજ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. 

તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઇમ’ દ્વારા દુનિયાની સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પર નજર ફેરવશો તો તમને કોર્પોરેટ દિગ્ગજ ગૌતમ...

પાર્ટીગેટ સહિતની મુશ્કેલીઓમાં ઘેરાયેલા રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન તેમની સામેનો વિશ્વાસ મત જીતી ગયા છે પરંતુ, કન્ઝર્વેટિવ સાંસદોએ બોરિસમાં મૂક્લો વિશ્વાસ સંપૂર્ણ નથી, તે ફ્રેક્ચર્ડ અથવા તો વિબાજિત છે. બોરિસ માટે હાલ પૂરતા સારા સમાચાર એ છે...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની 70 વર્ષની શાસનયાત્રાને પરિપૂર્ણતાને બ્રિટિશરો અને વિદેશી લોકોએ આનંદ અને ઉત્સાહથી માણી છે. સમગ્ર રાજકીય વિભાજનોની વચાળે પણ 96 વર્ષીય નામદાર મહારાણીની લોકપ્રિયતા અકબંધ છે તે પ્લેટિનમ જ્યુબિલીના ઉત્સવે દર્શાવ્યું છે. સામાન્ય...

એક ટેલિવિઝન ચેનલ પરની ચર્ચામાં મોહમ્મદ પયગમ્બર વિશે કથિત અણછાજતી ટીપ્પણીએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય જનતા પક્ષે તેમના પ્રવક્તાઓ નુપૂર શર્મા અને નવીન જિન્દાલની હકાલપટ્ટી કરીને વિવાદને ઠારવાનો પ્રયાસ કર્યો હતો છતાં, ઓર્ગેનાઈઝેશન...

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-અમદાવાદની ૩૨ સભ્યોની 19મી જૂને થનારી ચૂંટણીમાં ઉંમેદવારી નોંધાવવાની પહેલી જૂનની છેલ્લી તારીખે 19 જગ્યા પર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ સત્તર બેઠકોમાં વલસાડ, તાપી, સુરત, રાજકોટ, પોરબંદર,...

ગુજરાત ફાર્મસી કાઉન્સિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત દેશની 108 યુનિવર્સિટીની 82 ડિગ્રીઓના બનાવટી સર્ટિફિકેટ આપવાનો કારસો ઘડી ચૂકેલી ટોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.