
એક કરતાં વધારે ક્ષેત્રમાં કુશળ હોવું એ કંઇ નાનીસૂની વાત નથી. એના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. આપણામાં કહેવત છેને કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય....

એક કરતાં વધારે ક્ષેત્રમાં કુશળ હોવું એ કંઇ નાનીસૂની વાત નથી. એના માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. આપણામાં કહેવત છેને કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય....
દમણ જિલ્લા અને સેશન્સ જજની કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા હત્યાકેસની સુનાવણી પૂર્ણ થતાં સેશન્સ કોર્ટના જજ પી.કે. શર્માએ ભૈયાલાલ સિંહ બંધનને દોષિત ઠેરવી આજીવન કેદ અને રૂ. પાંચ હજારના દંડની સજા ફટકારી છે.

શું તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં બે-ચાર વખત નિષ્ફળતા મળતાં નિરાશ થઇ ગયા છો?!તો ઇઝાબેલ સ્ટેડમેનનો આ કિસ્સો ખાસ વાંચો. બેડફર્ડશાયરની 47 વર્ષીય ઇઝાબેલ સ્ટેડમેન...

દાયકાઓ સુધી બ્રિટિશ સરકારના રાજમાં ધૂળ ખાતા પડી રહેલા એક વિન્ટેજ સ્ટીમ રોલરને મ્યુઝિયમમાં સાચવવામાં આવી રહ્યું છે. આ સ્ટીમ રોલર બ્રિટનના લીડ્સ ખાતેની જ્હોન...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી કામગીરી અને બેઠકોમાં હાજરી આપીને તેમનો 61મો જન્મદિન મનાવ્યો છે. તેમણે દિવસની શરૂઆત અડાલજના ત્રિમંદિરે દર્શનથી...

હૈદરાબાદ શહેરના એક જાણીતા રેસ્ટોરાંએ ભોજન રસિયાઓને એક અનોખા પ્રકારનો પડકાર ફેંક્યો છે.

બ્રિટનમાં મંગળવારે ગરમીએ દેશના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સહારાના રણ અને ઉત્તર આફ્રિકામાંથી વહેતા ગરમ પવનોના કારણે બ્રિટનમાં તાપમાને તમામ રેકોર્ડ...
દક્ષિણ આફ્રિકાના ઇસ્ટર્ન કેપ પ્રોવિન્સના ઇસ્ટ લંડન શહેરના પરામાં આવેલી એક નાઇટ ક્લબમાં 21 લોકોના રહસ્યમય મોત થયાં હતાં. 26 જૂનના રોજ ઘટેલી આ કરૂણાંતિકામાં માર્યા ગયેલામાં મોટાભાગના સગીરોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર નાઇટ ક્લબના...
અમેરિકાની ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝ પર પ્રસારિત ગટફેલ્ડ કાર્યક્રમમાં એન્કર એમિલી કમ્પાગ્નોએ કેન્યાની ગર્ભવતી મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીથી આફ્રિકન દેશમાં આક્રોશ વ્યાપી ગયો હતો. એમિલીએ અમેરિકન સિંગર કેટી પેરીના એક ટ્વીટની ટીકા કરતા જણાવ્યુ હતું કે, કેન્યામાં...
નવા બે વેરિએન્ટના કારણે દેશમાં કોવિડના કેસીસ વધી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડમાં કોવિડ સંબંધિત બીમારી સંદર્ભે NHS સ્ટાફને પેઈડ કોવિડ લીવ અપાતી હતી તે હવે નાબૂદ કરી દેવાતા ભારે રોષ ફેલાયો છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે સરકાર નર્સિંગ...