બ્રિટનમાં ઘરકામ કરનાર કર્મચારીને ગુલામની જેમ રાખવા માટે એક વિદેશી રાજદ્વારીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો છે. વિશ્વમાં સંભવિત આ પ્રકારના સૌપ્રથમ ચુકાદામાં રાજદ્વારીને કોર્ટ દ્વારા સજા કરાશે. એક સીમાસ્થંભ સ્વરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું...
બ્રિટનમાં ઘરકામ કરનાર કર્મચારીને ગુલામની જેમ રાખવા માટે એક વિદેશી રાજદ્વારીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો છે. વિશ્વમાં સંભવિત આ પ્રકારના સૌપ્રથમ ચુકાદામાં રાજદ્વારીને કોર્ટ દ્વારા સજા કરાશે. એક સીમાસ્થંભ સ્વરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું...
દુનિયાના સૌથી વિકસિત દેશો પૈકીના એક બ્રિટનમાં પણ સારવારના અભાવ લાખો દર્દી મોતને ભેટી રહ્યાં હોવાનો ખુલાસો NHSના આંકડામાં થયો છે. NHSના આંકડા પ્રમાણે ગયા વર્ષે સારવાર માટે રાહ જોઇ રહેલા 1,17,000 દર્દીઓનાં મોત થયાં હતાં. લંડન ખાતેના NHS ટ્રસ્ટોના...
યુરોપમાં માનવ તસ્કરીના દુષણને અટકાવવા માટે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડની પોલીસ એજન્સીઓ દ્વારા મહાકાય અભિયાન હાથ ધરાયું છે. બ્રિટનમાં નેશનલ ક્રાઇમ જન્સી દ્વારા ઓપરેશન પુંજુમ અને જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં ઓપરેશન...
યુરોપમાં રાજકારણીઓ દ્વારા ઉબેરને લાભ પહોંચાડવાના કારનામાઓનો પર્દાફાશ થયો છે. પોતાની સામેની કાનૂની કાર્યવાહીઓ અટકાવવા માટે ઉબેરે કેવી રીતે રાજકિય નેતાઓને સાધ્યા તેનો ખુલાસો કરતી હજારો ફાઇલ લીક થતાં ફ્રાન્સ અને યુરોપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ફ્રેન્ચ...
બ્રિટન અને ન્યુ ઝીલેન્ડના યુવાઓ હવે એકબીજાના દેશમાં વધુ સમય માટે કામ કરી શકશે. પહેલી જુલાઇએ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ન્યુ ઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેર્ન વચ્ચે યૂથ મોબિલિટી સ્કીમ લંબાવવા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. યૂથ મોબિલિટી...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને લંડનના મેયર સાદિક ખાન દ્વારા સર માર્ક રોવલીને મેટ્રોપોલિટન પોલીસના આગામી કમિશનર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત તાજેતરમાં કરાઇ...

કોરોના મહામારી શરૂ થયા બાદ બ્રિટનમાં ડિપ્રેશનથી પીડા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. એનએચએસના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એન્ટીડિપ્રેશન...
ગુરુવાર 7 જુલાઈએ જેલમાંથી કોર્ટ સમક્ષ વિડિયો લિન્ક દ્વારા હાજર થયેલા રિચમોન્ડ રોડ, યાર્ડલી, બર્મિંગહામના 28 વર્ષીય શિક્ષક મુહમ્મદ તૈમુરે ત્રણ છોકરીઓ સામે 11 જાતિય હુમલા કર્યા હોવાનું બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું. તૈમુરને ઓગસ્ટ...

કેન્યામાં પ્રમુખપપદની ચૂંટણી માટે 9મી ઓગસ્ટે મતદાન યોજાશે. વર્તમાન પ્રમુખ ઉહુરૂ કેન્યાટાના અનુગામી બનવા માટે ચૂંટણીમાં ચાર ઉમેદવારો હવે મેદાનમાં છે. કેન્યાટા...

ભારતીય મૂળના ટીનેજર આદિત્ય વર્માની બોંબ દ્વારા ઇઝી જેટ એરલાઇન્સના વિમાન ઉડાવી દેવાની ધમકી આપવા માટે ધરપકડ કરાઇ છે. આદિત્ય વર્માએ સ્નેપ ચેટ પર પોસ્ટ મૂકી...