Search Results

Search Gujarat Samachar

ડાયરેક્ટ ફ્લાઇટના આપણા ૧૪ વર્ષ લાંબા સંઘર્ષ પછી એર ઇંડિયા દ્વારા નવેમ્બરના અંત સુધીમાં લંડન-અમદાવાદને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે તેવા આધારભૂત સમાચાર વાંચીને ઘણો જ આનદ થયો. લોકલાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાત વખતે આ ભેટ...

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન આદિવાસી યુવાનો સ્ત્રીવેશમાં માતાજીના ગરબા (ઘેર) રમવા જાય એવી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. બાવળના જાડા દાંડિયા સાથે આદિવાસી ભાષામાં માતાજીના ગરબા - ઘેર રમવાની પરંપરા લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી...

પાકિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૧૨માં તાલિબાન દ્વારા હુમલો કરાયેલી મલાલા યોસુફઝાઈ બ્રિટનમાં ત્રણ વર્ષના વસવાટ પછી કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરવા જશે. જોકે, તે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે તે શક્યતા પણ નકારાઈ નથી. મલાલાએ...

લંડનઃ પુરુષના હૃદય સુધી પહોંચવાનો માર્ગ ઉદરમાં થઈને એટલે કે આહાર હોવાનું ભલે કહેવાતું હોય પરંતુ તેનું મગજ સારા ખોરાકની સરખામણીએ સેક્સની જરૂરિયાત સંતોષવા...

લંડનઃ ભૂલકણાં ખરીદારો મોટા સુપરમાર્કેટ્સના સેલ્ફ સર્વિસ ગલ્લાઓમાં ભૂલથી દર વર્ષે અંદાજે £૨.૫ મિલિયનની રકમ છોડી જાય છે. આ રીતે ભૂલાયેલી રકમનું શું કરવું...

* એશિયન મ્યુઝીક સર્કિટ દ્વારા સુફિયાના વીથ ‘કવ્વાલી અને ગઝલ’ના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧૦-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે કેડોગન હોલ, ૫ સ્લોન ટેરેસ, લંડન SW1X 9 DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક 020 7730 4500.

લંડનઃ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૭ ઓક્ટોબરે આયોજિત એશિયન ક્રિકેટ એવોર્ડ્સ સમારોહમાં મિહિર બોઝને લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરાયા હતા. કોલકાતામાં...

લંડનઃ સામાન્ય રીતે બ્લુ કોલર જોબ એટલે કે વહીવટી, કારકૂની અથવા સંચાલકીય નોકરીઓમાં ભારે ટેન્શન રહેતું હોવાનું મનાય છે. જોકે, ચાઈનીઝ વિજ્ઞાનીઓનો અભ્યાસ કહે છે કે રેસ્ટોરાંમાં વેઈટર સહિત ભારે કાર્યબોજ અને ઓછાં વેતનની નોકરીઓ કરતા કર્મચારીઓને તણાવ...

લંડનઃ કેર ક્વોલિટી કમિશને કહ્યા અનુસાર દેશની આશરે ૭૫ ટકા હોસ્પિટલો પેશન્ટ્સની સારસંભાળ અને સલામતીના પાયાના ધોરણો જાળવવામાં પણ નિષ્ફળ જાય છે. બે તૃતીઆંશ...