
લંડનઃ મૂળ લુટનની અને હાલ લીડ્ઝની ૩૦ વર્ષીય નિવાસી નાદિયા જમીર હુસૈન બીબીસીના ‘ગ્રેટ બ્રિટિશ બેક ઓફ’ ટેલિવિઝન કૂકરી શોની વિજેતા બની ગઈ છે. તેણે શોની ફાઈનલમાં...
લંડનઃ મૂળ લુટનની અને હાલ લીડ્ઝની ૩૦ વર્ષીય નિવાસી નાદિયા જમીર હુસૈન બીબીસીના ‘ગ્રેટ બ્રિટિશ બેક ઓફ’ ટેલિવિઝન કૂકરી શોની વિજેતા બની ગઈ છે. તેણે શોની ફાઈનલમાં...
પાટીદાર અનામત આંદોલનની આડશે સંઘ પરિવારના ભીતરાઘાતના ખેલાતા ખેલ
લંડનઃ ભારતના હાઈ કમિશન દ્વારા તાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે શુક્રવાર બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૪૬મી જન્મજયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે મુખ્યત્વે એશિયન...
લંડનઃ હજારો લોકોએ લંડન મેયર દ્વારા ૧૧ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે રંગેચંગે કરાયેલી ઊજવણીમાં ભાગ લીધો હતો. ભારતભરમાં દીવાળીની ઊજવણી અશુભ પર શુભ, અંધકાર...
* મિલન ગ્રુપ વોલિંગ્ટન દ્વારા ધ સેન્ટર, મિલોન રોડ, વોલિંગ્ટન SM6 9RPખાતે તા.૨૨ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ કાંતિભાઈ ગણાત્રા 020 8669 5014.
૧૪ વર્ષના લાંબા વનવાસ પછી વતન પરત ફરી રહેલા ભગવાન શ્રીરામને વધાવવા દિપોત્સવી પર્વ ઉજવવામાં આવે છે. અને આ જ સપરમા પર્વે આપણને ૧૪ વર્ષના લાંબા સંઘર્ષ પછી...
નવરાત્રિ દરમિયાન મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત કોઈપણ બિનહિન્દુ વ્યક્તિને સોસાયટીઓના ગરબામાં પ્રવેશ નહીં આપવાનો ફતવો વિશ્વ હિન્દુ પરિષદે બહાર પાડ્યો છે.
પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારોએ પોતાની માંગણીઓ સાથેના ગરબાના તાલે નવરાત્રિ ઊજવવાની વાત કરે છે. બીજી તરફ પછાત વર્ગના માટે બનેલા ઓએસએસ (ઓબીસી, એસસી, એસટી) એકતા મંચે પણ જાહેરાત કરી છે કે રાજ્યનો આરક્ષિત સમાજ આ નવરાત્રિ દરમિયાન પોતાની માંગણીઓની...
સરસ મઝાના એરકંડીશન્ડ હોલોમાં ફૂલ ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રિમાં મહાલતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કાન ફાડી નાંખે એવા ડીજે સાથે...
દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું...