આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ...
આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ...
બે પાગલ અગાશી પર સુતા હતા. અચાનક વરસાદ પડ્યો.પહેલોઃ ચલ અંદર જતા રહીએ, આકાશમાં કાણું પડ્યું લાગે છે.એટલામાં વીજળીનો કડાકો થયો.બીજોઃ હવે ઊંઘી જા પાછો, લાગે છે વેલ્ડિંગ કરનારા આવી ગયા છે.•
એક ઓક્ટોબરથી શરૂ થયેલી નવી દિલ્હી-સુરતને જોડતી ૧૬૮ સીટર ફ્લાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે. શરૂઆતના ૧૧ દિવસ દરમિયાન ૨૨૦ મુસાફરોની દૈનિક સરેરાશ પ્રમાણે ૨૨૦૦ પ્રવાસીઓએ આ ફ્લાઇટનો લાભ લીધો છે.
દર વર્ષે અંદાજે ૩૦ લાખ મેટ્રિકટન મીઠું પકવતાં અગરિયાઓએ મીઠાનાં અપૂરતા ભાવ મળતાં મીઠું પકવવાનું બંધ કરી ‘રણબંધ’નું એલાન આપ્યું છે.
લંડન: ભારતના પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સર વિજેન્દર સિંહે શાનદાર પુનરાગમન કરતાં મિડલવેઇટ પ્રો-બાઉટમાં ઇંગ્લેન્ડના સોન્ની વ્હિટિંગ સામે ત્રણ રાઉન્ડના મુકાબલામાં...
ઉત્તર પ્રદેશના દાદરી વિસ્તારમાં ગૌમાંસ રાખવાની શંકાના આધારે ગ્રામજનોએ હુમલો કરીને એક વ્યક્તિની નીપજાવેલી હત્યાના બનાવે ભારતભરમાં તીવ્ર પ્રત્યાઘાત જગાવ્યા છે.
આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પોષતા રહેલા પાકિસ્તાનની નીતિરીતિથી આખી દુનિયા વાકેફ હોવા છતાં અમેરિકા તેને કોઇને કોઇ પ્રકારે મદદનો હાથ લંબાવતું જ રહે છે. ક્યારેક આતંકવાદ સામે લડવા જંગી આર્થિક સહાય આપે છે તો ક્યારેક શસ્ત્રોની સોદાબાજી કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, કોમી હિંસા અને વાણી સ્વાતંત્ર્ય રુંધી નાખવાના પ્રયાસો સામે એક પછી એક સાહિત્યકારો સરકારી સન્માન પરત કરી વિરોધ નોંધાવી...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન