Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સૌ વાચક મિત્રો, આજે આપણા એકપક્ષી સંવાદની શરૂઆત લેખમાળાના શિર્ષક બાબતની યોગ્ય ગણાય. સજ્જન અને વર્ષોજૂના જાગ્રત વાચકે મને પૂછ્યછયું કે તમે કોલમનું નામ જીવંત પંથ કેમ રાખ્યું? જીવંત પથ કેમ નહીં? જરાક ફોડ પાડોને?! કોઇ નવો પંથ-બંથ શરૂ કરવાનો...

આપણે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા એક યા બીજા સમયે સાંભળતા રહ્યા છીએ, પણ મધ્ય ગુજરાતમાં હવે લેન્ડ જેહાદનું પ્રકરણ બહાર આવ્યું છે. ખેડા જિલ્લાના માતર તાલુકામાં...

મોંઘવારીના ખપ્પરમાં હોમાઇ રહેલી બ્રિટનની જનતા માટે એક માઠા સમાચાર છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વૈશ્વિક આર્થિક સંકટની વચ્ચે મોટી મંદીના સંકેત આપતાં વ્યાજદરોમાં...

ભીડથી અલગ દેખાવાની ઈચ્છા, પોતાની નોંધ લેવાય તેવું કંઈક કરવાની તાલાવેલી કેટલાક લોકોને એટલા અધીરા કરી દે છે કે તેઓ એવા પગલાં ભરે છે કે પછી શરમાવું પડે. કોઈ ભીડમાં પોતે અલગ દેખાવા માટે અજીબ કપડાં પહેરે છે, તો કોઈ પચીસ લોકો બેઠા હોય તેમની વચ્ચે...

યુગાન્ડાથી ઇદી અમીનના ત્રાસમાંથી બચીને બ્રિટન આવેલા ભારતીયો સહિતના એશિયનોને અહીં પણ રૂઢિચુસ્તો અને વંશીય ભેદભાવગ્રસ્ત લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો....

બર્મિંગહામના આંગણે યોજાયેલા રમતોત્સવમાં કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ ચુસ્તી-સ્ફૂર્તિ સાથે સ્પર્ધામાં ઉતરે છે, અને 56 દેશોમાંથી સર્વશ્રેષ્ઠ ખેલાડી ગોલ્ડ મેડલ...

49 વરસની મિડલ એજમાં પણ મલાઇકાની તંદુરસ્તી અને સુંદરતા એક નવયૌવનાને શરમાવે તેવી છે. તેના ચહેરા અને શરીર પર ક્યાંય વધતી વયની અસર દેખાતી નથી. આ વયે પણ તેની...

જો તમને લાગે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ ટીનેજર્સને થતી નથી તો ફરી એક વખત તેના પર વિચાર કરો. અમેરિકી શહેર ફિલાડેલ્ફિયાની ચિલ્ડ્રન હોસ્પિટલના...

પાયલ એવી એક્સેસરી છે જેને પહેરવાથી પગની સુંદરતામાં અનેકણો વધારો થઇ જાય છે. એક સમય હતો કે પહેલાં માત્ર ચાંદી અને સોનાની પાયલ પહેરવાનું જ ચલણ હતું પણ હાલ...