Search Results

Search Gujarat Samachar

આજે વિશ્વની હાલત એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવી છે. કશામાં પણ પડીશું તો મોત અથવા ગંભીર નુકસાન નિશ્ચિત છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાર દિવસ ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે દેશની વોટર કંપનીઓએ પાણીના વપરાશ પર કાપ મૂકાય તે હેતુથી હોસપાઈપના...

ન્યૂ યોર્કમાં ઘરેલુ હિંસા અને  અત્યાચારથી ત્રાસીને 30 વર્ષની મનદીપ કૌરે આત્મહત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં રજૂ કરેલી આપવીતીએ...

કેન્યામાં 47 કાઉન્ટીઝના ગવર્નર્સને ચૂંટવા મંગળવાર 9 ઓગસ્ટે યોજાએલા મતદાનના પગલે મહિલા ગવર્નર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કહી ન શકાય પરંતુ, 2017ની ચૂંટણીમાં માત્ર 3 મહિલા ગવર્નર ચૂંટાયાં હતાં તેના હોવાનું ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ...

ઈંગ્લેન્ડના આઠ વિસ્તારોમાં દુકાળની જાહેરાત થઈ છે ત્યારે હવામાન આગાહીકારોએ ખતરનાક ફ્લેશ ફ્લ્ડ્સની ચેતવણી આપવાના કારણે પરિવારોએ ટ્રાફિકની અરાજકતા અને પાવર કટ્સનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ કલાકથી ઓછાં સમયમાં...

બર્મિંગહામ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેઈમ્સ 2022માં ભાગ લેનારા કુલ 17 એથ્લીટ્સ અને ડેલિગેટ્સ લાપતા થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પાકિસ્તાન, શ્રી લંકા, કેમરુન, ઘાના અને બોટ્સ્વાનાના 13 સ્પર્ધકો અને 4 અધિકારીઓની ભાળ મળતી ન હતી. જોકે, તાજા અહેવાલ...

મેટ્રોપોલીટન પોલીસે બે વર્ષના ગાળામાં 650 બાળકોને પોલીસે જડતી સાથે તપાસ્યાં હતાં. આ તપાસ દરમિયાન કોઈ પુખ્ત વ્યક્તિ હાજર ન હતી અને મોટા ભાગના બાળકો તેમના વિરુદ્ધની શંકામાં નિર્દોષ પુરવાર થયાં હતાં. ઈંગ્લેન્ડના ચિલ્ડ્રન્સ કમિશનરે બાળસુરક્ષા મુદ્દે...

કોરોના મહામારી શરૂ થયા પછી વધુ 200,000 લોકો ખરાબ આરોગ્યના કારણે નોકરીધંધા વિનાના થઈ ગયા છે. યુકેમાં નોકરીઓની 1.3 મિલિયન ખાલી જગ્યાઓ હોવાંની સામે આર્થિક રીતે નિષ્ક્રિય હોય અને કામ ઈચ્છતા હોય તેમની સંખ્યા વધીને 1.7 મિલિયન થઈ છે. 514,000 લોકોને...

નવા પોલના પરિણામો અનુસાર લગભગ અડધા સ્કૂલ લીડર્સ ફૂગાવા, એનર્જીના વધેલા ખર્ચ અને પગારવધારાના લીધે વધેલા દબાણથી બજેટ નિયંત્રણોના કારણે સ્ટાફમાં કાપ મૂકવા વિચારી રહ્યા છે. મતદાનમાં ભાગ લેનારા 1400 સ્કૂલ અગ્રણીઓમાંથી 42 ટકાએ ચેતવણી આપી છે કે સરકાર...

મૃત્યુના પરિણામે નષ્ટપ્રાય થતાં કોષોને પુનઃ સજીવન કરવામાં મળેલી સફળતાથી અવયવોના દાન માટેની સંભાવનાઓ વધી જશે. એક કલાકથી મોતને ભેટેલા ડુક્કરોના અવયવોને નવજીવન...

લોકોને ઠગવા માટે બનાવટી વોટ્સએપ મેસેજનું કૌભાંડ ફૂલીફાલી રહ્યું છે. કોઈ વ્યક્તિના પુત્ર કે પુત્રી હોવાનો ઢોંગ કરી ‘Hi Mum, Hi Dad’ના બનાવટી મેસેજીસ મોકલનારા...