Search Results

Search Gujarat Samachar

લંડનઃ ટ્રેનમાં માત્ર સ્ત્રીઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાના લેબર નેતા જેરેમી કોર્બિનના પ્રસ્તાવ સામે જોરદાર વિરોધ થયો છે. લેબર પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં...

શનિવાર, તા. ૧૫ ઓગસ્ટના રોજ મીરા નર્સિંગ હોમની ૨૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા નર્સિંગ હોમ ૫૪ પથારી સાથેનું શાકાહારીઅો માટેનું સ્પેશિયાલિસ્ટ...

લંડનઃ યુકેની આઠ યુનિવર્સિટીને તેમના કેમ્પસીસમાં રંગભેદ અસમાનતાનો સામનો કરવાના પ્રયાસની કદરરુપે ‘રેસ ઈક્વલિટી ચાર્ટર માર્ક’થી સન્માનિત કરવામાં આવી છે. ઈક્વલિટી ચેલેન્જ યુનિટ (ECU) ચેરિટી દ્વારા ૨૦૧૪માં ધ રેસ ઈક્વલિટી ચાર્ટરનો આરંભ કરવામાં આવ્યો...

લંડનઃ હવે લોકો પીડા સહન કરવાના બદલે પેઈનકિલર લઈ લેવાનું વધુ પસંદ કરે છે. જોકે, શરીર પર આની ખરાબ કે આડઅસર થતી હોવાં વિશે લોકો અજાણ હોય છે. બ્રિટનમાં આ ભારે સમસ્યા બની છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જારી કરાયેલાં નવા આંકડા અનુસાર બ્રિટનમાં...

લંડનઃ કરીને બ્રિટનની ફેવરિટ ડિશ ગણવામાં આવે છે ત્યારે એક જ સપ્તાહમાં કરી હાઉસના બે બિઝનેસીસ બંધ કરાતાં હોવાની સ્થિતિ સર્જાઈ છે. કરી હાઉસના પરંપરાગત રસોઈઆ...

લંડનઃ એનર્જી સેક્રેટરી એમ્બર રડે આશ્ચર્યકારી પગલામાં સોલાર પેનલ્સ પરની સબસિડીમાં ઘટાડો કરવા માટે મસલત પ્રક્રિયા જાહેર કરી છે. આનો હેતુ પેનલ્સ પર સરકારી...

'શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંધી' વિષ્ણુ પંડ્યાનો લેખ વાંચ્યો ખૂબ જ ગમ્યો. હું દરેક લખાણ વાચું છું અને મને બધું બહુ ગમે છે. ડો. હરિ દેસાઈના લેખમાંથી ઘણું જાણવાનું મળ્યું. રવિન્દ્રનાથ ટાગોરને વંદન. વંદેમાતરમ્ સ્કૂલમાં પહેલી પ્રાર્થના થતી. આજે ૮૩...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૯મી સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને મુંબઈ ખાતે ૨૦૦૬માં ટ્રેઈનમાં થયેલા ત્રાસવાદી હુમલાના ચુકાદાના સમાચાર વાંચીને દુ:ખ થયું. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત અને વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ૨૦૦૬માં...