Search Results

Search Gujarat Samachar

ઓલ્ડ બેઈલી કોર્ટે શાળાના ૧૫ વર્ષીય વિદ્યાર્થી એલન કાર્ટરાઈટની સાયકલ ચોરવાના પ્રયાસમાં તેની હત્યા કરનારા ૧૮ વર્ષના ચોર જોશુઆ વિલ્યમ્સને આજીવન કારાવાસની સજા ફરમાવી છે. તેણે ઓછામાં ઓછાં ૨૧ વર્ષ જેલમાં વીતાવવા પડશે. લૂંટના કાવતરાની આઠ વર્ષની સજા...

૧૯૫૦ના દાયકામાં બ્રિટિશ શાસનમાં ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર અને દુર્વ્યવહારનો શિકાર બનેલાં લોકોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન શનિવાર, ૧૨ સપ્ટેમ્બરે નાઈરોબીમાં...

અમેરિકામાં વસતા એક પાટીદારે ભાડૂતી લૂટારો રોકી પોતાનો જ પેટ્રોલપંપ લૂટવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ પોલીસને આ અંગે ખબર મળતાં આયોજન શક્ય બન્યું ન હતું. ૪૦ વર્ષીય પરેશ આર. પટેલે શા માટે આવું કૃત્ય વિચાર્યું તેના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી.

યુએસ પ્રમુખ બરાક ઓબામાની બ્રિટિશ પિતરાઈ મેરી ઓઉમાએ સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં મેટ્રોપોલીટન પોલીસ સામે £૪૦૦,૦૦૦નો દાવો માંડ્યો છે. બર્કશાયરના બ્રેકનેલની નિવાસી ૫૭ વર્ષીય ઓઉમા કહે છે કે પૂર્વ પોલીસ સાથી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કનડગત...

રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં સિધ્ધિવિનાયકધામ નામે ગણેશજીના પંડાલ દ્વારા ૨૪ સપ્ટેમ્બરે રાત્રે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૬૭ વર્ષીય...

લંડનઃ ડિજિટલ યુગ માટે મેગ્ના કાર્ટાની જરૂરિયાત વિશે સિટી ઓફ લંડનના ડ્રેપર્સ હોલમાં The Times/ Herbert Smith Freehills સ્પર્ધામાં ફાઈનલિસ્ટોએ નવા ચાર્ટરની...

લંડનઃ વંશીય લઘુમતી વર્ગના અડધોઅડધ બાળકો શાળાની બહાર ખાનગી ટ્યુશન્સ મેળવતા હોવાની શક્યતા છે. આશરે ૧૧ વર્ષના વ્હાઈટ બાળકોની સરખામણીએ બ્લેક, ચીની અથવા ભારતીય...