Search Results

Search Gujarat Samachar

ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર...

ભાઇબહેનના અતૂટ પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન પર્વ. રાખડી આમ તો માત્ર સૂતરનો ધારો છે, પણ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ તથા...

પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કેજરીવાલના માર્ગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત...

છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય...

ભારત સરકારે મંગળવારે ધર્મ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ દેશની વસ્તીમાં વર્ષ ૨૦૦૧ની તુલનાએ મુસ્લિમોની વસ્તી ૦.૮ ટકા ‌વધી છે. જ્યારે હિન્દુઓ ૦.૭ ટકા ઘટ્યા છે.

અમેરિકામાં ભારતવંશી અને વિશેષમાં ગુજરાતીઓ પર હુમલા તથા તેમની હત્યા ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. નોર્થ કેરોલિનામાં વસતા એક ગુજરાતી દંપતીના ફૂડ સ્ટોરમાં એક બુકાનીધારી શખસ બંદૂક સાથે ધસી આવ્યો હતો અને તે લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે. 

પટેલ સમાજને અન્ય પછાત વર્ગમાં અનામત આપવાની માગ સાથે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલને મંગળવારે મોડી રાત્રે રાજ્યભરમાં હિંસક વળાંક લીધો હતો. શહેરના...