Search Results

Search Gujarat Samachar

રાજ્યમાં કેટલાક વિસ્તારને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં સતત બે-ત્રણ દિવસ સુધી મેઘરાજા મહેરબાન રહેતાં મૂરઝાતા પાકને જીવનદાન મળ્યું છે. આથી ખેડૂતોમાં ખુશી વ્યાપી...

અમદાવાદ શહેરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનની મિશન ઓફિસ શરૂ થઇ છે. ગુજરાતમાં સૌ પ્રથમ આ પ્રકારની ઓફિસ સત્તાવાર રીતે શરૂ થઈ છે અને તેમાં ડેપ્યુટી હાઈકમિશનર...

‘ફેશન’, ‘ચાંદનીબાર’ અને ‘કોર્પોરેટ’ તથા ‘હિરોઇન’ જેવી સામાજિક પૃષ્ઠભૂમિ આધારિત ફિલ્મોનું નિર્માણ કરનાર મધુર ભંડારકરે વધુ એક ગ્લેમર વિષયને આવરી લઇને આ ફિલ્મ...

ડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સાથે હંમેશા જોવા મળતા તેના સાથીદાર જસદણના દિનેશ બાંભણીયા સામે ઠગાઇની બે ફરિયાદ નોંધાઇ છે.

અનામત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તિવ્ર નારાજ થયેલા બિહારના લાલુપ્રસાદ યાદવે સંઘ અને ભાજપને હિંમત હોય તો અનામતપ્રથાનો અંત લાવવા પડકાર ફેંક્યો હતો.

યુકેવાસી ગુજરાતીઓ લાંબા સમયથી જે સીધી ફ્લાઇટની માગણી કરી રહ્યા છે તે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું અધિકૃત...