લંડનમાં મધરાત પછીની નાઇટ ટ્યુબ સેવાઓની સંખ્યામાં વધારો કરાશે તેવી જાહેરાત મેયર સાદિક ખાન કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડન રાતના સૌથી વ્યસ્ત સમય દરમિયાન નિયમિત રીતે વધુ ટ્યુબ સેવાઓ શરૂ કરવા માટ વિચારણા કરી રહી છે.
લંડનમાં મધરાત પછીની નાઇટ ટ્યુબ સેવાઓની સંખ્યામાં વધારો કરાશે તેવી જાહેરાત મેયર સાદિક ખાન કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડન રાતના સૌથી વ્યસ્ત સમય દરમિયાન નિયમિત રીતે વધુ ટ્યુબ સેવાઓ શરૂ કરવા માટ વિચારણા કરી રહી છે.
પોતાની જ કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ સાથે શારીરિક છેડછાડ અને એક જુનિયર મહિલા કર્મચારી સાથે શારીરિક સંબંધ બાંધવાના આરોપોમાં દોષી ઠરેલા સોલિસિટર જસવિંદર સિંહ ગીલને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
વિમાનમાં નશાની હાલતમાં દુર્વ્યવહાર કરનાર પોલીસ ચીફ ઇન્સ્પેક્ટર બલરાજ સોહલને નોકરીમાંથી બરખાસ્ત કરાયા છે.
આ ઊનાળામાં લંડન ઝૂ ખાતે યોગના વર્ગોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ગો પેન્ગ્વિનના રહેઠાણની નજીક ચલાવવામાં આવશે તેથી ભાગ લેનારા લોકો પેંગ્વિનના સાનિધ્યમાં યોગ કરી શકશે.

ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ... રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ? એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે : હિમા દાસ...ભારતીય દોડવીર....

રવિવાર ૧૬ જુન’૨૪ની સમી સાંજે ચિન્મય મિશન, હેન્ડન, લંડન ખાતેના નૂતન સેન્ટરમાં ભક્તિ સંગીતના જાણીતા સંગીતકાર વિદૂષી સુનંદા શર્માના ક્લાસીકલ વોકલનો કાર્યક્રમ...

સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે ? આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર...

આ સપ્તાહે રમેશ પારેખ...

આધુનિક યુગમાં યુવા પેઢી માટે ટેટૂ અથવા છૂંદણાનો ક્રેઝ ચરમસીમાએ છે. સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માટે શરીરમાં અલગ-અલગ જગ્યાએ પર ટેટૂ કરાવવાની ફેશન છે. ટેટૂની...

શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા પાછળ એક મુખ્ય કારણ તમારી ખરાબ લાઈફસ્ટાઈલ છે. ઘણી વાર લોકોને બ્લડ શુગરની સમસ્યાનો સામનો કરવો પડે છે કારણે કે તેમની લાઇફસ્ટાઈલ...