
રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક આવતાં અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક આવતાં અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

શિવાની રાજા લેસ્ટર ઇસ્ટ સંસદીય બેઠકના કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પાર્ટીના ઉમેદવાર છે. જાહેર સેવા અને પોતાના સમુદાય માટે પ્રતિબદ્ધ શિવાની રાજકીય પરિપેક્ષ્યમાં...

ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે...

પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમાજીની તોડફોડ અંગે કેટલાક દિવસોથી જૈન સંઘો દ્વારા આંદોલન ચાલી રહ્યું હતું. આ ઘટનાને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટના ચેરમેન...

આગામી 7 જુલાઈએ અમદાવાદના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે. જેઠ સુદ પૂનમ 22 જૂને ભગવાનની જળયાત્રા યોજાઈ...

ગુજરાતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગદિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી,...

આફ્રિકામાં બ્રિટિશ વેપાર અને ઈન્વેસ્ટમેન્ટમાં સેવા આપવા બદલ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પૂર્વ ચેરમેન સુભાષ વી ઠકરારને કિંગના બર્થડે ઓનર્સ લિસ્ટમાં...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને હાર્ટફૂલનેસ વર્લ્ડવાઈડના સહયોગથી ધ કોમનવેલ્થ સેક્રેટરીએટ દ્વારા 10મા ઈન્ટરનેશનલ ડે ઓફ યોગાની ઊજવણી કરવા 22 જૂન 2024ના રોજ...

એક સમયે માત્ર રાજ્યના મહાનગરમાં જોવા મળતું ડ્રગ્સનુ દૂષણ હવે જિલ્લા, તાલુકા, શહેર નહીં પણ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી ગયું છે, ત્યારે આ ડ્રગ્સરૂપી...

રાજ્યમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતાં નીચાણના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના...