ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનને વેગ આપીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેનું ફળ પણ મેળવી લીધું છે એવું રાજનીતિજ્ઞોનું માનવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ લાવીને તેઓએ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના જ માણસને મુકાવવામાં...

